SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ હરિભદ્રસૂરિ [ ઉત્તર ખંડ ઉપમા—લ વિ. (પત્ર ૧૮)માં સંસારને સમુદ્રની ઉપમા અપાઈ છે. સમુદ્રને અગે જે જળ, પાતાળ, આવર્ત, શ્વાપદ, પવન, કલોલ અને વેલા તેમ જ એની ગંભીરતા અને સુદીર્ઘતા છે તે સંસાર સાથે સંગત થાય એવી રીતે વર્ણન અપાયું છે. ઉદાહરણે અને ન્યા -લવિગ્ના “નાગભયસુતાપકર્ષણ અને “મુંડમાલાલુકા” એ બે દાતે પત્ર ૭૮આ અને ૪૭અમા અનુક્રમે અપાયા છે. પત્ર ૧૨અ અને ૪૪માં અનુક્રમે નીચે મુજબના ન્યાયને ઉલલેખ છે -- (૧) ગતિ તcત્રાર્થના. (૨) ગમાણની આદિમ સ્થાન –જૈન ગ્રંથકારે પછી જેમણે પિતાની કૃતિમાં રચાને ઉપયોગ કર્યો છે એ સીમા હરિભદ્રસૂરિ પ્રાયઃ પ્રથમ હેય એમ લાગે છે. “દૂરજૂ કરનારાઓમાં પણ હરિભદ્રસૂરિ પ્રથમ છે એમ લાગે છે. ઈન્દુ, કટ વગેરે એમના પછી થયેલા છે એમ કેટલાક વિદ્વાનુ માનવું છે. નિદેશ–લ વિભા પત્ર ૧૮આ, ૭૫૪ અને ૧૦૧૪મા અનુક્રમે “અન્યત્ર” શબ્દથી ઉવએ પય, અજ૦૫૦ અને સવસિદ્ધિનું સૂચન છે એમ આપણે આની ૫જિકામાના ઉલ્લેખ ઉપરથી કહી શકીએ. વળી પત્ર ૧૧અમાનુ “વિધિનો તાદ્વાળું પદ્ય તેમ જ “વપન ધર્મવીરથી શરૂ થતુ પદ્ય ઘર્મબિન્દુમાથી છે એમ ૧ મુડમાલા એટલે મસ્તકની માળા અને “આલુકા” એટલે મૃત્તિકાની વાર્વટિકા અનિત્યના માનનાર માળા કરમાય તો શેક કરતો નથી, જ્યારે નિત્યતાનો રાગી ભાડ ભાગી જાય તો યે શેક કરે છે. ૨ જુઓ “જે. ધ પ્ર.” (પુ ૬૦, અં. ૨-૪)માં કણ કટકે છપાયે મારે લેખ “કેટલાક ન્યાયો”.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy