SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા] જીવન અને કવન ૧૬૫ વિષય–આદ્ય પદામા ચોવીસમા તીર્થકર શ્રી મહાવીરસ્વામીની સ્તુતિ છે; બીજામા બધા તીર્થકરોની, ત્રીજામાં જૈન આગમની અને ચોથામા વાણીની-જૈન ધૃતદેવતાની સ્તુતિ છે. અધિકાર–કેટલાક જૈનોનું એમ માનવું છે કે “નમોસ્તુ વર્ષમાનાર”થી શરૂ થતી ત્રણ પદ્યની સ્તુતિ તેમ જ “વિરાત્રિોન”. થી શરૂ થતી ત્રણ પદ્યની સ્તુતિ એ બંને પુબના આ શ છે અને પુત્ર ભણવાને અધિકાર સ્ત્રીઓને નથી. આથી દેવસિક પ્રતિક્રમણ કરતી વેળા જ્યા પુરુષો પ્રથમ સ્તુતિ અને રાત્રિક પ્રતિક્રમણ કરતી વેળા બીજી સ્તુતિ બોલે છે ત્યા સ્ત્રીઓ આ સંસારદાવાનલસ્તુતિના પહેલા ત્રણ પદ્યો બોલે છે વિશેષમાં પાક્ષિક, ચાતુર્માસિક અને સાવત્સરિક પ્રતિક્રમણ કરતી વેળા પુરુષો તેમ જ સ્ત્રીઓ સઝાય તરીકે આ સ્તુતિને ઉવસગ્નહરાનપૂર્વક ઉપયોગ કરે છે વિશિષ્ટતા–આ ચાર પત્ત્વોની કૃતિની ભાષા એવી છે કે એ પાઈપ તેમ જ સંસ્કૃત ગણી શકાય આમ આ ૪“સમસંત” કૃતિ છે અને એ રીતે એ “ભાષા-સમ”નુ ઉદાહરણ પૂરું પાડે છે. પાદપૂર્તિ -સુમતિક લેલે આના સમસ્ત ચરણોની પાદમૃતિરૂપે એક સ્તોત્ર રચ્યું છે. એનું નામ પ્રથમનિસ્તવન છે. ૧ આના ઉપર કોઈની ટીકા છે ૨ આના ઉપર કનકકુરાલની વૃતિ છે કે “નમોત્' સૂર પુત્રમાથી ઉવૃત છે એમ હરિપ્રશ્ન ચાને પ્રશ્નોત્તરસમુચ્ચય (પ્રકાશ ૩, ૫, ૨૮)માં ઉલ્લેખ છે જ આવી કૃતિઓની નોધ મેં પા. ભા. સા. (પૃ. ૨૧૫–૨૧૭)માં લીધી છે ૫ આ જૈનસ્તવ્યસંગ્રહ (ભા ૧,પૃ ૬૫-૬૭)માં છપાયુ છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy