SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રસૂરિ ' [ ઉત્તર ખંડ તરીકે ઓળખાય છે. ધર્મસાગર ઉપાધ્યાયે છેડશક ઉપર વૃત્તિ રયાનુ કહેવાય છે. એક અજ્ઞાતકર્તક ટીકા પણ છે. ભાષાંતર–ષોડશકપ્રકરણના પહેલાં આ શકોનું ગુજરાતીમા ભાષાતર થયેલું છે અને એ છપાવાયું છે. વ્યાખ્યાનો–આગમોહારકે પડશક પ્રકરણને ઉદેશીને જે એકંદર ૧૧૮ વ્યાખ્યાને આપ્યાં હતાં તે બધાં ઉતરાવાયાં છે ખરા પણ ૨૩ જ છપાવાયાં છે. લેખ—“શ્રડશપ્રકરણ અને ભગવાન હરિભદ્રસૂરિજી” નામને આગદ્ધારકે એક લેખ લખ્યો હતો. (૧૬૦) પસંસારદાવા(નલ) સ્તુતિ (“સંસાર દાવાનલ થઈ) નામ–આ કૃતિનું પ્રથમ પદ્ય “સંસારદાવાનલ થી શરૂ થાય છે એટલે એને આ નામે ઓળખાવાય છે. કેટલાક અને સંસારદાવાસ્તુતિ પણ કહે છે ૧ જુઓ “જૈન પુસ્તક પ્રચારક સંસ્થા” તરફથી ઈસ ૧૯૪હ્મા પ્રકાશિત છેડશક-મકરણ (સદ્ધર્મ—દેશના, પ્લે ૧૨)ની મારી. પ્રસ્તાવના (પૃ. ૯). આ પ્રસ્તાવનામાં મે પડશની આછી રૂપરેખા અજ૦૫૦ (ખડ ૨)ના ઉપોદ્દાત (પૃ ૪૪–૪૬)ના આધારે આલેખી છે. ૨ જુઓ પૃ. ૧૬૧. ૩ આ “જૈન પુસ્તક પ્રચારક સંસ્થા” (સુરત) તરફથી “ડશપ્રકરણ (વ્યાખ્યાન સંગ્રહ ભા. ૧)” તરીકે વિ સં. ૨૦૦૫માં છપાવાયાં છે ૪ આ લેખ “સિદ્ધચક” (૭)ના અં. ૧-૩માં ત્રણ કટકે ઈ. સ. ૧૯૩૮માં છપાયો છે. ૫ બે અથવા પાંચ પ્રતિકમણનાં સૂત્રોને લગતી વિવિધ આવૃતિઓમાં આ પાઈ છે. વિશેષ માટે જુઓ પૃ. ૧૬૬, દિ. ૪.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy