________________
સાહિત્યસેવા |
જીવન અને કવન
૧૬૩
“વૈરાહ પુરā મહાન્ત
मादित्यवर्ण तमसः परस्तात् । तमेव विदित्वाऽतिमृत्युमेति
નાન્ચ. પૂજા વિડિચનાય છે ૧૮ ” ચઇયદણમહાભાસ અને પિડશકચેઇયવંદણમહાભાસ (ગા. ૩૪)મા ષોડશકને “સુર” તરીકે ઉલ્લેખ છે.
આઠમા ષોડશકના બીજા પદ્યના પૂર્વાર્ધના પ્રાકૃત રૂપાન્તરરૂપઈચમાં ૩૫મી ગાથા યોજાઈ છે.
ચેઈયની ર૦૮મી ગાથામા પડશક ૯ (“પૂજાસ્વરૂપ ” બેડશક)ની, સાક્ષી અપાઈ છે.
નવમા છેડશકની ત્રીજી ગાથાનું પ્રાકૃત કરી એ ચેઈમાં ૨૦૯મી ગાથા તરીકે અપાયેલી છે.
નવમા ષોડશકની ૧૦મી ગાથા મોટે ભાગે ચેઈની ર૧૩મી ગાથાનુવાનું પ્રાકૃતીકરણ છે.
નવમા પડશકની ૧૧મી ગાથા અને ૧૨મી ગાથાના ભાવાર્થરૂપે ચેઈયમા ૨૧૪મી અને ૨૧૫મી ગાથા છે.
દસમા ષોડશકની ગા. ૨-૦ને આધારે ચેઈયની ગા. ૮૮૭ ઈત્યાદિ હિય એમ લાગે છે
વિવરણ– Nડશક ઉપર યશોભદ્રસૂરિનું ૧૫૦૦ શ્લેક જેવડ સંસ્કૃતમાં વિવરણ છે. આને જ કેટલાક અભયદેવસૂરિનું વિવરણ ગણતા હોય એમ લાગે છે. ન્યાયાચાર્ય યશોવિજયગણિએ ષોડશક ઉપર ૧ર૦૦ પ્રમાણ વ્યાખ્યા રચી છે એ ગાદીપિકા, ૧ આ મુદ્રિત છે. જુઓ પૃ. ૧૬૦, ટિ ૧ - ૨ આ મુદ્રિત છે જુઓ પૃ ૧૦, ટિ ૧