SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ર હરિભદ્રસૂરિ [ ઉત્તર ખડ ઉદેશ-સંવાદ–શૈલીમાં યોજાયેલું આ ષોડશક કઈ વિયાવૃત્ય કરનારી અને આગમરૂપ સાગરની અવગાહના કરવામાં અસમર્થ વ્યક્તિના બોધને માટે અને આત્માના અનુરમરણાર્થે સાધુજીવનના ઈતિવૃત્તને અનુલક્ષીને રચાયું છે. એથી તે ધર્મપરીક્ષક જીવ– લક્ષણનું પ્રારંભમાં નિરૂપણ કરી સિદ્ધિની પ્રાપ્તિનું અંતમાં વર્ણન છે. આમ પ્રારંભમાં દર્શાવવા લાયક પરિણામવાદને અંતમાં કહ્યો છે. વિશેષતાઓ–પહેલા ડશકના દસમા શ્લોકમાં “બૌદ્ધ” પરિભાષા સાકળી લેવાઈ છે. છો. ૧૧, શ્લે. પમા કોઈ ઊંધતા નરેશની કથા વિષે નિર્દેશ છે. લે. ૭–૯મા પદાર્થ, પદવિગ્રહ, ચાલના અને પ્રત્યવરથાન એ સુપ્રસિદ્ધ સંજ્ઞાઓને બદલે વાક્યર્થમહાવાક્યર્થ અને ઔદપર્યાર્થ એવી અભિનવ સંજ્ઞાઓ નજરે પડે છે. આ હકીકત ઉવએસપય (શ્લે. ૮૫૯-૮૬૫)માં પણ જોવાય છે. ગ્લે. ૧૧માં “ચારિ-ચરકસંજીવની'ને ઉલેખ છે. છે. ૧૨, . ૧મા “વસન્ત-નૃપ નો ઉલ્લેખ છે. આ અહીં, (સુરતમા) જે થોડા વર્ષો ઉપર ઘીસ” નીકળતી હતી તેના વરરાજાનું સ્મરણ કરાવે છે. પિ ૧૫, લે. ૧૪મા શુલ યજુર્વેદના નિમ્નલિખિત પદ્યનું પ્રતિબિંબ જોવાય છે – ૧ જુઓ “ કે. . સ સ્થા” તરફથી છપાયેલા છેડશકપ્રકરણનો આગોદ્ધારકે લખેલે ઉપકમ. ૨ જુઓ સેળમા ડાકને અતિમ ભાગ. ૩ જુઓ ઉપર્યુક્ત ઉપક્રમ. ૪ આ સંબંધમાં જુઓ મારે લેખ “હરિપરાની ધીસ”. એ અહીના જ પ્રતાપના તા. ૨૬-૩-૧૩૮ના અંકમાં છપાયે છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy