________________
૧૫૮
હરિભકસૂરિ
[ ઉત્તર ખડ
(૬) કોઈએ “સન્નીનળત”થી શરૂ થતી અને ૧૨પર લેક જેવડી ટીકા રચી છે.
(૭) એક બીજી પણ કોઈ અજ્ઞાતકર્તક ટીકા છે. (૮) બ્રહ્મ શાંતિદાસે અવચૂણિ રચી છે.
ભાષાંતર–છે. મણીલાલ ન. દ્વિવેદીએ મૂળ કૃતિનુ ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે.૧
સમાનનામક કૃતિઓમાલધારી' ગચ્છને રાજશેખરસૂરિએ ૧૮૦ પદ્યમા રષદશનસમુચ્ચય નામની કૃતિ રચી છે. મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય મેરૂતુંગે પણ આ નામની કૃતિ રચી છે એમ સત્તરિયાના ભાસની વિ. સં. ૧૪૪૯માં એમણે રચેલી ટીકાની પ્રશસ્તિ ઉપરથી જાણી શકાય છે. આ કૃતિને પણ દશનનિર્ણય પણ કહે છે. કોઈએ સંસ્કૃતમાં લઘુષનસમુ
ચય રચ્યો છે છ દર્શનોને અગે આ ઉપરાતની કૃતિઓ તરીકે પદ્દશનખંડન, પર્દશનદિમાત્રવિચાર, ષટ્ટશનનિર્ણ
પનિષદુ, શુભચંદ્રકૃત ષદશન પ્રમાણપ્રમેય, પર્દશનસંક્ષેપ, ષદશન–સ્વરૂપ અને ષમતનાટક ગણાવી શકાય.9
૧ આ “વ.દે. કે.” તરફથી ઈ. સ૧૮૯૩માં છપાયુ છે
૨ આને ૨૯માં પદ્યમાં કોઈકે જેન ન્યાયને અગે રચેલા સિદ્ધાતસાર નામની દુર્બોધ કૃતિને ઉલ્લેખ છે.
૩ આના ઉપર એક અજ્ઞાતકતૃક ટીકા છે. એ અમુદ્રિત છે. ૪ આ મૂળ કૃતિ છપાયેલી છે. જુઓ પૃ. ૧૫૪.
૫ આ અમુદ્રિત કૃતિની એક જ હાથપોથી મળતી હોય એમ લાગે છે.
૬ આ છપાયેલ છે. જુઓ પૃ ૧૫૪.
૭ આ સાત કૃતિઓ પૈકી કઇ કઇ એકબીજાથી ભિન્ન છે ઇત્યાદિ બાબતો વિચારવા માટે એની હાથપોથીઓ તપાસાવી જોઈએ.