SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને કવન ૧૦ ૧૫૭ (૧) વિ. સં૧૨૯૫માં કોઈકે અવચૂરિ રચી છે. (૨) “કપલ્લીયમ્ ગચ્છના સધતિલકસૂરિના શિષ્ય સેમનિલક ઉર્ફે વિદ્યાતિલકે વિ. સ. ૧૩૯રમાં એક ટીકા રચી છે અને એ હાલમા છપાવાઈ છે.૧ (૩) મણિભદ્ર એક ટીકા રચી છે. આ વિદ્યાતિલકની જ હોય એમ મોટા ભાગનું માનવું છે. આ ટીકામા જૈન દર્શનને લગતા લખાણને લગભગ અડધો અડધ ભાગ સ્યાદ્વાદમંજરી સાથે મેટે ભાગે મળતું આવે છે. શું એકે બીજામાથી આ લીધું હશે ? (૪) દેવસુદરસૂરિના શિષ્ય અને વિ.સં ૧૪૬૬મા યિારત્નસમુચ્ચય રચનારા ગુણરત્નસૂરિએ ષદશનસમુચ્ચય ઉપર સંસ્કૃતમાં ૪ ટીકા રચી છે. જૈન ગ્રં, પૃ. ૭૯) પ્રમાણે એની બે વાચના મળે છે. આ ટીકા (પત્ર અર અ)મા તેમ જ સ્યાદ્વાદમંજરી (અન્યગ લે. ૧૫ની ટીકા, પૃ. ૯૭)માં નીચે મુજબની પતિ પત જલિના નામે અપાઈ છે, જો કે એ ગસૂત્ર (સૂ ૨૦)ના વ્યાસકૃત ભાષ્ય (પૃ. ૯૧)મા મોટે ભાગે મળે છે – "शुद्धोऽपि पुरुष. प्रत्यय बौद्धमनुपश्यति, तमनुपश्यन्नतदात्माऽपि तदात्मक इव प्रतिभापते।" (૫) રાજહ સે ૧૫૦૦ લેક જેવડી એક ટીકા રચી છે. ૧ જુઓ પૃ. ૧૫૪. , ૨ આ ટીકા પ્રસિદ્ધ થયેલી છે (જુઓ પૃ. ૧૫૪) ૩ આ સ બ ધમાં મે કેટલીક બાબતો “પદ્દર્શનસમુચ્ચય અને એની ટીકાઓ” એ નામના મારા લેખમાં વિચારી છે આ લેખ “આ. પ્ર.” (પુ ૪૮, અ. ૮)માં છપાયે છે. ૪ આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૫૩, ટિ. ૧ અને પૃ. ૧૫૪.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy