SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ હરિભદ્રસૂરિ [ ઉત્તર ખંડ હિન્દી સાર–૧૭મી વીસિયાને “હિંદી સાર ” પં. સુખલાલે લખ્યો છે અને એ છપાયો છે. ગુજરાતી સારાંશ–પહેલી પાચ વીસિયાને ગુજરાતી સારાંશ ચન્દ્રસાગગણિત હવે સૂરિ)એ જે તૈયાર કર્યો હતો તે “સિદ્ધચક્ર” (વ. ૧૩, અ. ૧, પૃ ૧૩-ર૦)માં છપાયો છે. (૧૪૧) વેદબાહ્યતાનિરાકરણ આની બે હાથપોથી અહીના (સુરતના) જેનાનંદ પુસ્તકાલયમાં છે. એના ક્રમાંક ૯૧૩ ને ૧૨૪૭ છે. આ નામ વિચારતા એ પ્રશ્ન કોઈકને ઉભવે કે આ જિવદનચપેટા તો નથી ? પરંતુ આ તે જુદી જ કૃતિ છે. ક્રમાંક ૧ર૪૭ની હાથપોથીમાં ઈશ્વર સદ્દભાવ નામની નાનકડી કૃતિ પછી નીચે મુજબની પતિ પત્ર ૧૩આમા છે – " इह केचित् सदनुष्टानवतोऽपि जैनान् प्रति महामोहदोपेण वेदवाद्यापवदं सदोपमेव दोयमभिदधति तन्मोहापनोदायेदममिघायते। अथ के एते वेदा नाम ॥ પત્ર ૧૬મા અતિમ ભાગ છે. એ પણ બને તેટલો સુધારીને અહી આપું છું – " इत्येतदप्पन्ना'पढमेव वेदितव्यमुक्तवद् वक्ति विरहेण वेदवाह्यस्वत्वानुपपत्त । इति वेढवाह्यतानिराकरणं कृतं श्रीसितावराचार्यहरिभद्रेण ॥" આ ઉપરથી એમ કલિત થાય છે કે જેને વેદોને અરવીકાર કરે છે– એ વેદબાહ્ય છે એ આક્ષેપને હરિભસૂરિએ રદિયો આપે છે. ૧ જીઓ રદર્શન તથા યોગવિંશિકા (પૃ. ૧૧૪-૧૩૮). ૨ જુઓ પૃ. ૧૪૭, ટિ ૨.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy