________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૪૯
(૧૪૨) વ્યવહારક૯૫ મ કિ મહેતાએ આની નોધ લીધી છે “વાયડ” ગચ્છના જિનદત્તસૂરિએ શકુનશાસ્ત્રમાં નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે –
" यदाहु. श्रीहरिभद्रसूरयोऽपि स्वव्यवहारकल्पे'नक्षत्रस्य मुहूर्तस्य तिथेश्च करणस्य च । चतुर्णामपि चैतेपा शकुनो दण्डनायकः ॥ अपि सर्वगुणोपेतं न ग्राह्यं शकुन विना । , ચરમસિમીના શપુનો 8ની” ”
(૧૪૩) શતશતક આ નામની સ કૃતિ રયાને ચ, પ્ર. (પૃ પર)માં ઉલ્લેખ છે. એમાં જેગસયગને સમાવેશ થાય છે ખરો ?
(૧૪૪) શાશ્વતજિનસ્તવ આ જિણહરપડિમાત્ત હેવાથી એને આ પૂર્વે પૃ ૮૮-૮૯માં વિચાર કરાયો છે.
(૧૪૫) શાસ્ત્રવાર્તાસમુચ્ચય અને એની (૫૯ અને ૧૪૬) દિપ્રદા નામની ટીકા વિભાગીકરણ– શાસ્ત્રવાર્તાસમુચ્ચય એ સંસ્કૃતમા ૭૦૦
૧ આ ઉલ્લેખ ૫. કલ્યાણવિજયજીએ “ગ્ર થકાર-પરિચય” (પત્ર ૧૮અ )માં કર્યો છે
૨ “જે પ મ સ ” તરફથી મૂળ ઈસ ૧૯૦૮માં પ્રકાશિત થયેલું છે એનું મૂળ આઠ સ્તબકામા વિભક્ત કરાયું છે આ મૂળ કૃતિ ઈસ ૧૯૧૪મા ચશેવિજયગણિત સ્યાદ્વાદ૯૫લતા સાથે “દે લા જૈ " સંસ્થા” તરફથી પ્રસિદ્ધ કરાઈ છે આ મૂળ દિફપ્રદા સહિત “વિજયદેવસૂરસ ઘ સસ્થા ગોડીજી જૈન ઉપાશ્રય (મુ બઈ) તરફથી ઈ.સ ૧૯૨૯માં” છપાવાયુ છે
૩ આ ટીકા છપાઈ છે. જુઓ ટિ ૨