SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને કવન ૧૪૭ વી. ૧૭, ગા. ૧૪-૧૬ = જ્ઞાનસાર (“લેકસના” નામનું ૨૩મુ અષ્ટક ). વી ૨૦, ગા. ૨-૨૦ = વવાય (અંતિમ પલ્લો). વી. ૨૦, ગા. ૯-૧૬ = ઉત્તરઝયણ (અ. ૧૯, ગા ૭૬-૮૫). વી ૨૦, ગા. ૧૮ = પંચસુરગની વ્યાખ્યા (પત્ર ૨૮૪). વી. ૨, ગા. ૧૮ગત “સફચમેને તમે મસિ” તૈત્તિરીય બ્રાહ્મણ (૨-૮-૯)ની નિમ્નલિખિત પતિ સાથે સરખાવાયઃ—– “તમ શાસીત તમસા હૃમ પ્રતમ્ ' વી ૩, ગા. ૧૭માની “સ્થિયળ મુન્નિવ્યા” પક્તિ અર્થશાસનું સ્મરણ કરાવે છે. ઉલ્લેખ-ન્યાયાચાર્ય યશોવિજયગણિએ અધ્યાત્મસાર (પ્ર. ૩, લે ૯૪)માં “ગવિંશિકા” અર્થાત ૧૭મી વીસિયાને ઉલ્લેખ કર્યો છે વિવરણ–ોગવિહાણ” નામની સત્તરમી વીસિયા ઉપરનું ન્યાયાચાર્ય યશોવિજયગણિકૃત વિવરણ મળે છે જે આ ગણિએ સમગ્ર કૃતિ ઉપર વિવરણ રચ્યું હતું કે કેમ એની ચર્ચા મે “વીસવીસિયાનું વિવરણ” એ નામના લેખમા કરી છે 4 આગમદ્વારક આન દસાગરસૂરિએ પહેલી વીસિયા ઉપર વિસ્તૃત વિવરણ રચ્યું છે એ છપાવવું ઘટે. ૧ આ નામ પંચાસરના બીજા પચાસગના “દિબાવિહાણ” નામનું મરણ કરાવે છે. ૨ આ વિવરણ સહિત ૧૭મી વીસિયા તેમ જ યમદર્શન ઉપરની ચશેવિજયગણિકૃત ટીકા એગદર્શન તથા મેગર્વિશિકા એ નામથી ઈસ ૧૯૨૨માં “શ્રી આત્માન દ જૈન પુરતક પ્રચારક મંડળતરફથી આગ્રાથી છપાવાઈ છે. ૩ આ લેખ “જે. ધ , ” (પુ. ૫, એ ૧૨)મા છપાય છે
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy