________________
૧૨૪
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
૫ ચાસગ ૪ની લગા ૩૩-૩૪ = ચયની ગા. ૮૪૭-૮૪૮
, , ગા ૩૭ = ચેઈયની ગા ૮૭૩ , , ગા. ૪૯ = ચેઈયની ગા ૮૧૫ ,, ૮ની ગા ૧૩ = ચયની ગા. ૧૧૦ (કંઈક પાઠ
ભેદપૂર્વક) , ૧રની ગા ૫ = ચયની ગા ૪પ૭ , ૧૬ની ગા. ૩ = ચેઈયની ગા. ૩૮૫.
ચાયની ગા. ૧૮૦-૧૮૧ હરિભદ્રસૂરિ કરતા પ્રાચીન જણાય છે. પંચાગ ૧રની ગા. ૧૨-૧૩ તે આવસ્મયની નિજજુત્તિની
ગા. ૬૮૬-૬૮૭ તેમ જ ૧૫૦૫-૬ છે. યોગશાસ્ત્રની પજ્ઞ વ્યાખ્યા અને પંચાસગપંચાગ (૫૨)ની ગા. ૮–૧૦ ચોગશાસ્ત્ર (પ્ર. ૩) નીપજ્ઞ વ્યાખ્યા (પત્ર ૨૩૩)માં અને ત્રીજા પંચાસગની ગા. ૧૭-૨૧ આ વાપજ્ઞ વ્યાખ્યા (પત્ર ૨૧૩૮)માં નજરે પડે છે
વિવરણ–અભયદેવસૂરિએ પંચાગ ઉપર ૭૪૮૦ કલાક જેવડી સંસ્કૃતમા શિષ્યહિતા નામની વૃત્તિ વિ સં. ૧૧૨૪મા રચી છે અને એ છપાઈ છે.
પંચાગના (પં. ૧, ગા ર૫)ની વૃત્તિ (પત્ર ૧૨)માં નીચે મુજબને જે ઉલ્લેખ છે એ ઉપરથી શિષ્યહિતાની પૂર્વે કોઈક પંચાસગ ઉપર વ્યાખ્યા રચી હોવી જોઈએ એમ લાગે છે, કે પ્રશસ્તિ (લે. ૫) એ અનુમાનને બાધક જણાય છે –
“અન્ય વિિિ કૃત્ય “મો નિપાત રૂતિ વ્યથિન્તિ” ૧ આ “જય વિચરાચથી શરૂ થતા સુત્તની આદ્ય બે ગાથાઓ છે આ સ બંધમાં લલિતવિસ્તારનો વિચાર કરતી વેળા આ વિષે હુ હુ કહીશ.
૨ જુઓ પૃ ૧૨૧, ટિ ૧