SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને કવન ૧૨૩ પંચાસગ ગા ૪૫-૫૦ = વીસવીસિયા (વી. ૯, ગા ૧૧-૨૦) 5 ગા. ૪૪૭ = , (વી ૧૦, ગા. ૧) , ગા. ૫૧૩ = , (વી. ૧૧, ગા.૨) = દસયાલિય-નિજુત્તિ (ગા. ૩૧૪) જે નિર્વાણકલિક છપાયેલી છે તેની સાથે આઠમા પચાસગના કેટલાક પા અર્થદષ્ટિએ સમાનતા ધરાવે છે. પ્રથમ પંચાગ (ગા. ૩)ગત “તત્તર સમ્માં” એ ઉલ્લેખ તત્વાર્થસૂત્ર (અ. ૧)ના બીજ સૂત્રનું પ્રાકૃતીકરણ છે ૨ચયવંદણ મહાભાસમા પંચાસગની ગાથાઓ-ચયવંદણ મહાભાસમાં પંચાગની કેટલીક ગાથાઓ અક્ષરશઃ અને કેટલીક કઈ ફેરફારપૂર્વક જેવાય છેઆ આપણે અહીં વિચારીશું: પચાસગ ૩ની ગ = ચેઈની ગા ૧૬૪ ગા. ૩ ને ૪ = ચેઈયની ગા ૧૭૪ ને ૧૭૬. ગા. ૧૦ = ચયની ગા ૮૫૩ ગા ૧૭-૨૧ = ચેઈની ગા ર૩૬-૨૪૦ , , ગા રર = ઇયળની ગા ૨૪૩ છે, ગા ૩૪-૩૬ = ઇયની ગા ૮૮૦-૮૮૨ (ક ઈક ફેરફાર સાથે) ,, ૪ની ગા ર૦ = ચેઈયની ગા ૨૦૧ ૧ આના કર્તા પાદલિપ્તસૂરિ છે એમ એના સપાદક સ્વ મો. ભ. ઝવેરીનુ માનવુ છે આ કૃતિ ઈસ ૧૯૨૬માં “મુનિ મોહનલાલજી જૈન ગ્ર થમાલા”મા છપાઈ છે ૨ આ ૯૨૨ ગાથાની કૃતિ શાંતિસૂરિએ રચી છે એ “જે આ. સ” તરફથી વિ સ ૧૯૭૭માં સંસ્કૃત છાયા સહિત છપાવાઈ છે
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy