________________
૧રર
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
વિષય–પ્રત્યેક પંચાગનુ નામ એના વિષયનું દ્યોતક છે તેમા ૬ઠ્ઠા, ૧૭મા, ૧૪મા અને ૧૯મા પંચાસગનાં નામ સંસ્કૃતમાં છે અને બાકીનાના જ. મ.મા છે. અહીં તે હુએ આધારે ગુજરાતી નામો રજુ કરુ છું –
(૧) શ્રાવક-ધર્મની વિધિ, (૨) દીક્ષાનું વિધાન, (૩) ચૈત્યવંદનની વિધિ, (૪) પૂજાની વિધિ, (૫) પ્રત્યાખ્યાનની વિધિ, (૬) સ્તવની વિધિ, (૭) જિનચૈત્ય બનાવવાની વિધિ, (૮) પ્રતિષ્ઠાની વિધિ, (૯) યાત્રાની વિધિ, (૧૦) ઉપાસકની પ્રતિમાઓની વિધિ, (૧૧) સાધુ–ધર્મની વિધિ, (૧૨) સામાચારી, (૧૩) પિંડની વિધિ, (૧૪) શીલાગની વિધિ, (૧૫) આલેચનાની વિધિ, (૧૬) પ્રાયશ્ચિત્તની વિધિ, (૧૭) સ્થિતારિતાદિકલ્પ યાને સ્થિતા સ્થિત વિધિ, (૧૮) સાધુઓની પ્રતિમાઓ અને (૧૯) તપની વિધિ.
વિશિષ્ટ પ્રયોગ–પંચાગ (પં. ૧૯, ગા. ૪૦)માં “ફેસ” એવો પ્રયોગ છે કે જે સમરાઈચરિય (યાકાબી, પૃ ૧૫૭)માં પણ છે. આ પ્રયોગ સિદ્ધહેમચન્દ્ર (૮–૪–૪૫)માં નિર્દેશા છે. શિષ્યહિતા (પત્ર ૩૦૦આ)માં “રેસિંમિ ત્તિ નિમિત્ત” એવો ઉલ્લેખ છે.
સમાનતા–વીસવીસિયા સાથે પંચાગના કેટલાક પડ્યો મળતાં આવે છે. થોડાક ઉદાહરણે નીચે મુજબ છે –
પંચાસગ ગા. ૧૨૩-૧૨૪ =વીસવીસિયા (વી ૬, ગા. ૭-૮) = વિસે સા૦ (ગા. ૧૨ ૦૨-૧૨૦૩).
૧ ઉગમાદિ ૪૨ દોથી રહિત આહાર લેવો એ બાબત અહીં વિચારાઈ છે
૨ જુઓ ગુજરાતી ભાષાની ઉત્કાતિ (પૃ ૨૪૬-૨૪૭).