SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ હરિભદ્રસૂરિ [ ઉત્તર ખંડ (૮૭-૮૮) પંચનિયંઠી [પંચનિથી ] આની નોધ પં. હરગોવિંદદાસે લીધી છે. પાચ નિગ્રંથના સ્વરૂપ ઉપર પ્રકાશ પાડનારી અને પંચનિગ્રંથી તરીકે ઓળખાવાતી પાઈ કૃતિ અભયદેવસૂરિએ જે રચી છે તે તો સુબ્રસિદ્ધ છે. પણ આ કૃતિની તો એકે હાથપોથી જિ૦ ૨૦ કેવમાં નોંધાઈ નથી તે શુ આ નામની કોઈ કૃતિ જ હરિભદ્રસૂરિએ રચી નથી કે એ રચી હોય તે આજે એ નાશ પામી છે? (૮૯) પંચલિંગી ચ, પ્ર. (પૃ. પર)માં આનો ઉલ્લેખ છે. જિનેશ્વરસૂરિએ ૧૦૧ ગાથામા જે પંચલિંગી રચી છે તેને તે ભૂલથી હારિભદ્રીય કૃતિ ગણી લેવાઈ નથી ને ? (૯૦-૯૧) પંચવટ્યુગ [પંચવસ્તક] અને એની (૯૨) પજ્ઞ શિષ્યહિતા વિભાગ–૧૭૧૮ પદ્યોમા જ. મ.માં રચાયેલુ પંચવઘુગ પાચ પ્રકરણોમા વિભક્ત છે. એ દશ્કને “વલ્થ” (વસ્તુ) કહે છે. પાંચ વઘુમા અનુક્રમે ૨૨૮, ૩૮૧, ૩ર૧, ૪૩૪ અને ૩૫૦ ગાથા છે. વિષય- એકેક વઘુમા અનુક્રમે (૧) દીક્ષાની વિધિ, (૨) જૈન ૧ આ કૃતિ અવચૂરિ સહિત “જે. આ સ” તરWી વિ. સ. ૧૯૪૭માં છપાવાઈ છે. ૨ જિનપતિત સંસ્કૃત ટીકા સહિત આ કૃતિ “જિનદત્તસૂરિપ્રાચીનપુસ્તકેદાર ડ” તરફથી સુરતથી ઈ. સ. ૧૯૧૯મા છપાઈ છે. 3 આ મૂળ કૃતિ સ્વપજ્ઞ વૃત્તિ સહિત “દે.લા જે.પુ સસ્થા તરફથી ઈ સ ૧૯૨૭માં છપાવાઈ છે. એના અંતમા મૂળ પૃથ અપાયું છે. ઈ. સ. ૧૯૨૯માં “% કે. “ સસ્થા” તરફથી જે પચાસમ વગેરે દસ ગ્ર થના પદ્યોની અકારાદિ મે સૂચી પ્રસિદ્ધ થઈ છે તેમાં પંચવઘુગના પદ્યાની પણ અકારાદિ ક્રમે સૂચી છપાઈ છે જુઓ પૃ ૮૩, ટિ. ૧
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy