SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને કવન ૧૧૯ શ્રમણની દિનચર્યા, (૩) ઉપસ્થાન (ગચ્છવાસ), (૪) શ્રમણોના ઉપકરણો તેમ જ (૫) તપશ્ચર્યા, અનુજ્ઞા અને સંલેખના એમ પાચ મુખ્ય અધિકાર છે. વિષયાનુક્રમમાં પ્રવ્રયા-વિધાન, પ્રતિદિનક્રિયાવસ્તુ, ઉપસ્થાપના-વસ્તુ, અનુના–વસ્તુ અને સંલેખના–વસ્તુ એમ પાચ અધિકારના નામ અપાયા છે બીજા વત્થની ગા. ૧૨-૧૩માં જીર્ણ શેઠ અને એક બીજા શેડની કથાને નિર્દેશ છે. આ કથા પત્ર વૃત્તિ (પત્ર ૫૮આ–૫૯)માં અપાઈ છે. ત્રીજા વન્યુમાં પૃથ્વીકાયથી માંડીને વનસ્પતિકાય સુધીના પાચે પ્રકારના થાવરોમાં છવની સિદ્ધિ કરાઈ છે. ચોથા વલ્થની ગા. ૧૯૦–૧૯૩મા (ગા ૧૦૨૦-૧૦૨૩)મા ધર્મને અંગે સુવર્ણની પેઠે કશ, તાપ અને છેદને વિચાર કરાવે છે. આ બાબતમા ધર્મબિન્દુ (અ. ૨, સુ. ૧૩૪–૪૩)મા તેમ જ નાણાચિત્તપયરણમા પણ છે. ચાથા વધુમાથી ત્રણ પદ્યો સ્યાદ્વાદમંજરી (અન્યગવ્યછેદદ્વાત્રિશિકાના લે. ૩રની ટીકા)માં અપાયા છે જગવિહાણ–બીજ વત્થની ૩૭૧મી ગાથામાં જોગવિહાણને ઉલેખ છે આ જગવિહાણ વીસવીસિયામાની ૧૭મી વીસિયા તે નથી 2 જિનપ્રભસૂરિએ વિ. સ ૧૩૬૩માં પૂર્ણ કરેલી વિહિમગપવા (પૃ. ૫૮-૬ર )મા ૬૮ પદ્યાનુ જગવિહાણ ઉદ્દત કર્યું છે. શું તે આ જ કૃતિ છે? રજોહરણ–આનું પ્રયોજન ચોથા વન્યુ (ગા. ૮૧૫)માં દર્શાવાયું છે. એનું માપ ગા ૮૧૪મા દર્શાવાયું છે. ૧ ચાલુ અ ક ૯૨-૧૦૧ છે
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy