________________
૧૦૮
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
ધમસાર હોવો જોઈએ, અને એ હિસાબે ધમ સાર(પ્રકરણ) ઉપરની બીજી ટીકા તે મલયગિરિસૂરિની છે.
નામસામ્ય-ન્યાયકંદલીની રાજશેખરસૂરિકૃત ટીકાના અંતમા જે નિમ્નલિખિત પદ્ય છે એ ઉપરથી જાણી શકાય છે કે મલધારી” દેવપ્રભસૂરિએ પાંડવાયનચરિત્ર તેમ જ ધમસાર રચ્યા છે –
" तत्कमिको देवप्रभसू रि. किल पाण्डवायनचरित्रम् । ત્રિીધર્મસારાä જ નિમણે મુવવૃતિ ૧૩ ”
(૭૦ અને ૭૧) લધુત્તખાણ [ઘર્તાખ્યાન] ભાષા–આ સમગ્ર કૃતિમા અવતરણરૂપે સાત પદો સંસ્કૃતમાં છે એ બાદ કરતા બાકીના તમામ પદ્યો જ. મ.માં છે. આ પાઈય પદ્યોમાં પણ પાચ તે અવતરણ છે.
આખ્યાનકે અને એનાં નામ–આ કૃતિમા પાચ આખ્યાનક છે. એની પદ્યસંખ્યા અનુક્રમે ૯૩, ૭૫, ૯૮, ૯૪ અને ૧૨૫ છે. આ પિકી છેલ્લું પદ્ય તો આ આખ્યાનકના કર્તા હરિભદ્રસૂરિના કોઈ પ્રશંસકે ચોજયું હોય એમ જણાય છે.
ઉપર્યુક્ત પાચ આખ્યાનકના નામ તે તે આખ્યાનકના મુખ્ય પાત્રના
૧ આ આખ્યાન “સિ જૈ ચ ”મા ઈ સ. ૧૯૪૪માં પ્રકાશિત કરાયુ છે. એનું સંપાદન જિનવિજયજીએ કર્યું છે અને એના સમીક્ષાત્મક અભ્યાસરૂપે આ ગ્રેજી લેખ ડો એ. એન. ઉપાધ્યેએ લખ્યું છે. આ સ સ્કરણમાં સધતિલકસૂરિત તકૌમુદીગત સંસ્કૃત “ઘૂર્તાખ્યાન” અને મૂળ(?)ને ગદ્યાત્મક અનુવાદરૂપે લોકભાષામાં જૂની ગુજરાતીમાં રચાયેલી અજ્ઞાતકર્તાક ધૂખ્યાનકથા અપાયા છે.
૨-૩ આમ જે બાર અવતરણો છે તેના મૂળનો નિર્દેશ સંપાદક મહાગયે કે ડ એ એન ઉપાશેએ કર્યો નથી.