SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા | જીવન અને કવન મવિર ૩૩ મળ્યા” એવી પતિ છે. એમ લાગે છે કે અહી ભવવિહુ ને પ્રયોગ જોઈ આ કૃતિ પ્રતુત હરિભદ્રસૂરિની છે એમ એના સપાદકો માને છે શ્રીવિજ્યકસૂરસૂરિએ આ સ્તોત્રનું નામ શાશ્વતજિનસ્તવ રાખ્યું છે એના પ્રથમ પદ્યમા “વુર નિબશિતળ અને અતિમ પદ્યમાં “વિનર નિચર” એમ ઉલ્લેખ છે. એ જોતા જિકિરણ કે જિણહરકિરણ જેવુ નામ કર્તાને અભિપ્રેત હોય એમ લાગે છે. (૪૦) જિનસ્તવ યાને (૧૮૨) સ્તવ આને “સ્તવ” પણ કહે છે એટલે એ નામે એને આગળ ઉપર વિચાર કરાશે (૪ર અને ૧૨૧) જગસયગ [ગશતક] આ લઘુ કૃતિ જ. મામા “આર્યા છેદમા ૧૦૧ પદ્યોમા રચાયેલી છે. એના આદ્ય અને અતિમ પદ્ય અનુક્રમે નીચે મુજબ છે. " नमिऊण जोगिनाहं सुजोगसन्दसगं महावीरं । वोच्छामि जोगलेस जोगज्झयणाणुसारेण ॥" “ता इय आणाजोगे जइयव्वमजोगयत्थिणा सम्म। एमो चिय भवविरहो सिद्धीए सया अविरहो य॥" આ કૃતિની અન્ય છ કૃતિની સાથે ભેગી એવી એક જ હાથપોથી, મળી આવી છે. એના પત્ર ૫૫-૬૫આમા પ્રસ્તુત કૃતિ છે ૧ આ કૃતિ “ગશતક”ના નામથી “ગુજરાત વિદ્યાસભા”એ અમદાવાદથી ઈ.સ ૧૯૫૬માં પ્રકાશિત કરી છે એમાં મૂળ કૃતિ ડે ઇન્દુકલા રહીરાચ દ ઝવેરીના ગુજરાતી પ્લેકાર્થ, સમજૂતી અને પ્રસ્તાવના સહિત અપાઈ છે. પ્રારંભમા ખભાતના શાન્તિનાથના ભડારની તાડપત્રીચ પ્રતિના પપઆ પત્રની પ્રતિકૃતિ છે આ કૃતિનું સંપાદન ડો ઈન્દુલાએ કહ્યું છે
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy