SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રસૂરિ [[ ઉત્તર ખંડ મુનીન્ડે પ્રાકૃતમાં તેમ જ અન્ય સંસ્કૃતમાં પદ્યમાં યશેાધારચરિત્ર રચેલ છે. માણિક્ય(દેવ)સૂરિએ પણ સંસ્કૃતમાં પદમા ચૌદ સર્ગમા જે શેધરચરિત્ર રચ્યું છે તેમાં આ વિષય પર લખનાર તરીકે હરિભદ્રસૂરિને નિર્દેશ કર્યો છે, પરંતુ આ રચના સંસ્કૃતમાં કે પાઇયમાં છે તે જાણવા માટે કશું કહ્યું નથી. વળી આ બંને ઉલ્લેખોથી પ્રસ્તુત હરિભદ્રસૂરિ જ અભિપ્રેત છે કે કેમ તેને પણ નિર્ણય કરવા માટે વિશેષ સાધનની અપેક્ષા રહે છે. આથી અત્યારે તો હું એટલું જ કહીશ કે સોમદેવે સંસ્કૃતમાં શકસ વત ૮૮૧મા યશસ્તિલકચંપૂ અને પુષ્પદ તે “અપભ્રંશ”માં જસહરચયિ રચેલ છે અને એમાં યશોધર નૃપતિનું ચરિત્ર આલેખાયું છે. વળી સ0 ચ૦ (ભવ ૪, પત્ર ૨૮૮ ઈ)માં જે ચશેધરનું ચરિત્ર છે તે તો આ નથી ૨૪ (૩૮-૩૯) પણિહરપઢિમાર [જિનગૃહપ્રતિમા સ્તોત્ર] આ જ. મામા સાત પદ્યમાં રચાયેલું સ્તોત્ર રવર્ગ, મત્સ્ય અને પાતાળ એ ત્રણ લેકમાં રહેલી જિનપ્રતિમાઓ વિષે નિર્દેશ કરે છે. “નમિ સવ્વલ”થી એને પ્રારંભ થાય છે અને એના અંતમાં ૧ આ કૃતિ હીરાલાલ હ સરાજે છે સ ૧૯૧૦માં સ પાદિત કરી પ્રકાશિત કરી છે. ૨ આ કૃતિ પ્રતસાગરકૃત ટીકા સહિત “કાવ્યમાલા માં ઈ સ ૧૯૦૧મા પ્રસિદ્ધ કરાઈ છે ૩ આ કૃતિ “કરંજા જૈન ગ્રંથમાલા”મા ઈ સ ૧૯૩૧મા છપાવાઈ છે એનું સંપાદન ડો પી એલ કર્યું છે. ૪ જિ.ર.કે. (વિ ૧, પૃ૩૧-૩૨)મા “યશેઘર- ચરિત્ર”ના નામથી ૨૨ કૃતિઓ નોંધાયેલી છે ૫ આ સ્તોત્ર “વિજયદાનસૂરિ સિરીઝ”માં 2 થાક ૨૦ તરીકે જે સ્વાધ્યાયદેહન છપાયું છે તેના પૃ ૧૭૮–૧૭૯માં પૂરેપૂરું અપાયુ છે
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy