________________
સાહિત્યસેવા | જીવન અને કવન
(૨૦ અને ૧૮) લેઉવપય [ઉપદેશપદ]
આ કૃતિ જોમ મા ૧૦૩૯ પદ્યો (ગાથા)મા “આર્યા' છંદમા રચાયેલી છે એનું પરિમાણ ૧૧૫૦ ગ્લૅક જેવડું છે. એના કોઈ વિભાગ પડાયા નથી. આ ધર્મકથાનુગને અગેની કૃતિમાં મુખ્યતયા આત્માની ઉન્નતિ કરવામાં સહાયક એવો ઉપદેશ અપાય છે. એમાં મનુષ્ય-ભવની દુર્લભતા દસ સુપ્રસિદ્ધ દષ્ટા હારા દર્શાવાઈ છે.
૧ આ મૂળ કૃતિ નિમ્નલિખિત સાત કૃતિઓ સહિત “શ્રીપુરારી धर्मसग्रहणी-उपदेगपट-उपदेशमाला-जीवसमास-कर्मप्रकृति-पचसग्रह-ज्योतिएकरण्डकानि (મૂર માત્રાળ)”ના નામથી “ કે છે સસ્થા” તરફથી ઈ.સ ૧૯૨૮માં છપાવાઈ છે –
પચાસગ, ધમ્મસ ગહણી, ઉવએ સમાલા, જીવસમાસ, કમ્મપડિ, પંચસંગહ અને જેઇસકરંડગ
વિશેષમા એમાં પ્રથમ તે “રા સા. શેઠ વસનજી ત્રીકમજી જે પી ગ્ર થમાલા”ના દસમા મણકા તરીકે ઉપદેશપદ એ નામથી “કાર્મિકી” બુદ્ધિ સુધીને (ગા. ૨૭ અને એની ટીકા પૂરતો પત્ર ૯૩ સુધી) ભાગ સુખસાધિની ટીકા તેમ જ આ બંનેના ગુજરાતી અનુવાદપૂર્વક “શ્રી જૈનધર્મવિદ્યાપ્રચારકવર્ગ ” (પાલીતાણું) તરફથી ઈસ ૧૯૦૯મા છપાયે છે મુનિચન્દ્રસૂરિદ્રત ટીકા સહિત મૂળ “મુ ૬ જૈ મે મા. એમાં બે ભાગમાં અનુક્રમે ઇ. સ૧૯૨૩મા અને ઇ સ ૧૯૨૫માં છપાયું છે.
ઉવએસપાયમાની ગાથાઓને અકારાદિ ક્રમ નીચે મુજબની નવ કૃતિઓના પણ અકારાદિ ક્રમ સહિત “ કે શ્વે સસ્થા” તરફથી " श्रीपचाशक-पचवस्तु-धर्मसग्रहणी-कर्मप्रकृति-पचसग्रह-जीवसमास-ज्योतिष्करडक-उपહેરા પરેરામજી-ઝવાનHIRTOમ ચરિકામ ”ના નામથી ઈસ ૧૯૨૯મા પ્રસિદ્ધ કરાયેલી કૃતિમાં અપાચે છે –
ઉવરએસમાલા, કમાયડિ, જીવસમાસ, ઇસકર ડગ, ધમસ ગહણી, પંચવભુગ, પંચસ ગહ, પચાસગ અને પવયણસારુદ્ધાર
૨ ઉત્તરઝયણ (અ ૩)ની નિજુત્તિ (ગા. ૧૬૦, પત્ર ૧૪પ)માં ભેજન, પારા, ધાન્ય, જુગાર, રન, સ્વપ્ન, ચક્ર, ચર્મ, ઘોસરી અને પરમાણુ એમ દસ દૂછાત છે આના સ્પષ્ટીકરણ માટે જુઓ વૈરાગ્યરસમંજરી (ગુચ્છક ૧, પ્લે ૪)નુ મારુ સ્પષ્ટીકરણ (પૃ. ૧૨-૧૫).