SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને વન અપાયાનુ પણ જોયું કે સાભળ્યું નથી. આ કૃતિને ઉલ્લેખ અજ૫. (ખંડ ૨)ની પણ વ્યાખ્યા (પૃ. ૨૧૮)માં છે. આ ઉપરથી આ કૃતિ આ વ્યાખ્યા કરતા પહેલી રચાઈ છે એ વાત ફલિત થાય છે. આત્માની સિદ્ધિને વિષય ધમ્મસંગહણમાં વિસ્તારથી તેમ જ એનું લક્ષણ વગેરે બાબત દેસણુસુદ્ધિ (ગા ૫૯-૬૩)માં પણ ચર્ચાયેલ છે. (૧૪ અને ૧૬૨) આત્માનુશાસન સુમતિગણિએ સંસ્કૃતાત્માનુશાસન એ નામથી જે કૃતિ ધી છે તેને જ હું અહી આત્માનુશાસન તરીકે ઓળખાવું છું. આત્માનુશાસન' તેમ જ “અપ્પાણસાસણ” નામની જે વિવિધ કૃતિઓ જેવાય છે તે પૈકી એકેમાં એના કર્તા તરીકે હરિભસૂરિનો ઉલ્લેખ નથી. સમાન નામક કૃતિઓ-સંસ્કૃતમાં નીચે મુજબની આત્માનુશાસન નામની કૃતિઓ રચાઈ છે – ૧ દિગબર જિનસેનના શિષ્ય ગુણભદે વિ સ. ૯૩૫ની આસ પાસમાં ૨૭૦ લેકમાં આત્માનુશાસન નામની કૃતિ રચી છે. એના ઉપર પ્રભાચન્દ્રની ટીકા છે અને મૂળને અ ગ્રેજી અનુવાદ થયેલું છે ? ૨. પાર્થનાગે વિ સં ૧૦૪રમા કે ૧૦૫રમા પ્રાય ૭૭ ૧ આ મૂળ કૃતિ “સનાતન જૈન ગ્રંથમાલા”મા ગ્રથાક ૧ તરીકે છપાઈ છે ૨ Sacred Books of the Sainasમાં સસ્કૃત ટીકા તેમ જ જગમ દરલાલ જૈનના અંગ્રેજી અનુવાદ સહિત મૂળ કૃતિ ઈસ ૧૯૨૮મા પ્રકાશિત કરાઈ છે
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy