SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભસૂરિ [ ઉત્તર ખંડ (૨૫) પરિગ્રહ, (૨૬) અનુભવ, (૨૭) ગ, (૨૮) નિયાગ, (૨૯) ભાવપૂજ, (૩૦) ધ્યાન, (૩૧) તપસ્ અને (૩ર) સર્વ નયાશ્રયણ. વ્યાખ્યાને- અષ્ટક પ્રકરણને અનુલક્ષીને આગમ દ્ધારકે એકંદર પપ વ્યાખ્યાને આપ્યાં છે. એ લિપિબદ્ધ કરાયાં છે ખરાં પણ એ બધા કપાયાં નથી દસ જ છપાયાં છે. ભાષાન્તર (અનુવાદ)––હીરાલાલ હંસરાજે મૂળ કૃતિનું ભાષાંતર અને સાથે સાથે જિનેશ્વરસૂરિત ટીકાને સારાશ જે ગુજરાતીમાં તૈયાર કરેલ હતો તે છપાવાય છે.? વાદાઇક'નું ગુજરાતી ભાષાંતર છપાયું છે. આહતદર્શનદીપિકા (પૃ. ૧૯૦)માં આ “વાદાષ્ટક” અને એનાં પૃ. ૧૯૦-૧૯૨મા આને મારો ગુજરાતી અનુવાદ અપાવે છે. ૩ર અષ્ટકોને વારાફરતી એકેક શ્લેક લઈ એને શ્રી ખુશાલદાસ જગજીવને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે." (૧૩) આત્મસિદ્ધિ આ કૃતિ ઉપલબ્ધ નથી. વળી એમાથી કોઈ કૃતિમા અવતરણ. ૧ જુઓ આ. યુ. (પૃ. ૧૨૪ અને ૧૨૦). ૨ આઠમા “પ્રત્યાખ્યાનાક”ના આદ્ય પદ્યને ઉદેશીને આગમેદારકે ગુજરાતીમાં જે દસ વ્યાખ્યાનો આપ્યાં હતાં તે “જ્ઞાનના ઝરણા”ના નામથી “શ્રીમીઠાભાઈ કલ્યાણચંદ જૈન પેઢી તરફથી કપડવંજથી, વિ સં. ૨૦૧૪માં છપાવાયાં છે ૩ જુઓ પૃ. ૭૧, ટિ. ૩. ૪ જુઓ પૃ. ૭૧, ટિ. ૩. પ આ અનુવાદ છપાયો છે. જુઓ પૃ. ૭૧, ટિ ૩. ૬ જિ.ર.કે માં આની નોંધ નથી.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy