SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને વન - વિવરણેા – વિ સં. ૧૦૮૦ પૂર્વે અષ્ટપ્રકરણ ઉપર કોઈ કે ટીકા રચી હતી. આ બાબત જિનેશ્વરસૂરિએ વિ સ. ૧૦૮૦માં અપ્રકરણ ઉપર–એના ‘તપાØક’ નામના અષ્ટક ઉપર રટીકા રચતા જે નીચે મુજબના ઉલ્લેખ પત્ર ૪૯આમા કર્યાં છે તે ઉપરથી ફલિત થાય છે “ અન્ય વિમટમેવું વ્યાપક્ષતે ' .. ७८ જિનેશ્વરસૂરિએ ટીકામા જે પાય અવતરણેા આપ્યાં છે તેનુ પ્રતિસ`સ્કૃત યાને સસ્કૃત રૂપાંતર અર્થાત્ છાયા નવાંગવૃત્તિકાર અભયદેવસ રિએ તૈયાર કરેલ છે. અનુકરણ-ન્યાયાચાર્ય યશાવિજયગણિએ જે બત્રીસ અષ્ટકોના સમૂહરૂપે જ્ઞાનસાર યાને અષ્ટપ્રકરણ કિવા અદ્વાત્રિંશત્ રચેલ છે તે આ હારિભદ્રીય અષ્ટકપ્રકરણના અનુકરણરૂપ છે અને એ દ્વારા પ્રેરણા પામી યાાયેલ છે એમ લાગે છે. જ્ઞાનસારનાં બત્રીસ અષ્ટકોનાં નામ એના અંતમા આવતા ‘ અષ્ટક ’ શબ્દને બાજુએ રાખતા નીચે પ્રમાણે રજૂ થઈ શકે :~~~ (૧) પૂર્ણ, ( ૨ ) મસ, ( ૩ ) સ્થિરતા, (૪) મેહ, (૫) જ્ઞાન, ( ૬ ) શમ, ( ૭ ) ઇન્દ્રિયજય, (૮) ત્યાગ, (૯) ક્રિયા, (૧૦) તૃપ્તિ, ( ૧૧ ) નિર્લેપ, ( ૧૨ ) નિઃસ્પૃહ, (૧૩) મૌન, (૧૪) વિદ્યા, (૧૫) વિવેક, (૧૬ ) માધ્યસ્થ્ય, ( ૧૭ ) નિર્ભય, ( ૧૮ ) અનાત્મશસા, ( ૧૯ ) તત્ત્વદષ્ટિ, (૨૦) સસમૃદ્ધિ, (૨૧) કવિપાકચિન્તન, (૨૨ ) ભવેદ્વેગ, (૨૩) લાકસંજ્ઞાત્યાગ, (૨૪) શાસ્ત્ર, ૧ આ ટીકા હજી સુધી તેા મળી આવ્યાનું જાણવામાં નથી. ૨ આ મુદ્રિત છે જુએ પૃ. ૭૧, ટિ. ૩. ૩ આ મુદ્રિત કૃતિને પરિચય મેં ચશે દાહનમા આપ્યા છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy