________________
ક જે જીવ સાધુ થયા પછી પણ જે ભગવાનની આજ્ઞા સમજે નહીં અને તે મુજબ જીવે નહીં તે તેને કઈ બેલી નથી. આજ્ઞા સમજવા છતાં આજ્ઞાને ઈરાદાપૂર્વક ભાગે અને મરજી મુજબ આવે તેને સંસાર અનંત વધી જવાને.
પિતાનામાં સાધુપણું નથી—એ જાણવા છતાંય સાધુ સાધુપણુની પૂજા લે છે તે દુર્ગતિમાં જાય અને ભવિષ્યમાં સાધુપણું દુર્લભ થાય.
પાપ કરનાર કરતાં હુ પાપ કરું છું તેમ જે ન સમજે તે વધારે ભુ ડે છે.
* દૂષણુ ભગવાન શ્રી મહાવીરદેવના આત્માને ન છોડે તો તમને કે મને કેમ છેડે? એ તારકના આત્માના દૂષણ કહેવાય અને તમારું કોઈ કહે તો બબડી ઊઠે એ કયાંને ન્યાય ?
જ ભુલને સ્વીકાર કરવાથી જનસમૂહમાં હલકો અભિ