SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ प्रत्यभिज्ञाप्रामाण्यम् । . [३. ६यथा 'पृथुवुध्नोदराकारं वृत्तकण्ठं भावं कुम्भं विभावयेः' इत्याकर्णनात् कुम्भे, ततः कान्तारविहारिणोऽस्य गवयसाक्षात्कारे प्राक्तनसामान्याकार-संबन्धस्मरणे च ‘स एप गवयशब्दवाच्यः' इति सङ्कलनाज्ञानरूपं प्रत्यभिज्ञानमुन्मज्जति । एवं 'गोविसदृशो महिपः' इत्याद्यपि तथारूपत्वात् प्रत्यभिज्ञानमेवेति । g૩ અથવા જ્યારે જેવી ગાય હોય છે તે ગવય હોય છે. આ વાક્યના સંસ્કારવાળે પુરુષ ગૌથી વિલક્ષણ ઘેડાને જોઈ “આ પિંડ ગવય પદને વાચા નથી એ રીતે “ગવય' શબ્દના સંબંધને નિષેધ કરે છે, ત્યારે ગવય સંજ્ઞાના સંબંધને નિષેધનાર એ જ્ઞાન કર્યું પ્રમાણ થશે ? માટે આવા પ્રકારના સમસ્ત જ્ઞાન સંકલનારૂપ હોવાથી પ્રત્યભિજ્ઞાન રૂપે જ યુક્તિસિદ્ધ છે, અન્યથા પ્રમણની સંખ્યાને કેઈ નિયમ જ નહિ રહે. પૃથુબુદનિદર-(વિસ્તૃત મૂળમાં ગેળ પેટરૂપ) આકારવાળા અને ગેળ કાંઠાવાળા પદાર્થને કુંભ (ઘટ) જાણો–એ સાંભળવાથી જેમ તેમાં કુંભશબ્દના સંબધનું જ્ઞાન થાય છે, તેમ ગવય ગૌના જે હોય છે –એ વાક્ય જયારે સાંભળ્યું તે જ વખતે તેના ચિત્તમાં સામાન્યાકારે સ્કુરાયમાન પિંડમાં સંબંધનું જ્ઞાન તો થઈ જ ગયું હતું. ત્યાર બાદ વનમાં ફરતાં તે પુરુષને જ્યારે ગવયને સાક્ષાત્કાર થાય છે, ત્યારે પૂર્વે અનુભવેલ સામાન્યાકાર સાથેના ગવય શબ્દના સંબંધનું સ્મરણ થવાથી “આ તે ગવયશબ્દને વાચ્ય છે–એ પ્રમાણે સંકલનરૂપ પ્રત્યભિજ્ઞાન ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે–ગૌથી વિલક્ષણ ભેંસો છે વિગેરે બાબતમાં પણ ઉપર મુજબ સંકલનાત્મક જ્ઞાન ઉત્પન્ન થતું હોવાથી તે પણ પ્રત્યભિજ્ઞાન જ છે. (प.) तदैवेति श्रवणानन्तरम् । सम्बन्धप्रतिपत्तिरिति वाच्यवाचकलक्षणसम्बन्धपरिगमः । प्राक्तनसामान्याकार-सम्बन्धस्मरणे इति प्राक्तनस्य सामान्याकारस्य सम्बन्धस्य च स्मरणे सति । (टि.) अन्यथेति संकलनरूपप्रत्यभिज्ञानताऽनङ्गीकारे। यदैव हीत्यादि । तेनेति प्रमात्रा। अस्येति प्रमातुः । तथारूपत्वादिति संकलनाज्ञानरूपत्वात् । $४ मीमांसकोऽपि 'अनेन सदृशः स गौः' इत्यनधिगतं गवि सादृश्यमवस्यदुपमानं प्रमाणमाचक्षाणो 'अनेन महिपेण विसदृशः स गौः' इत्यनधिगतमहिषवैसदृश्यव्यवसायकस्य प्रमाणान्तरताप्रसङ्गेन पराकरणीयः । सादृश्याभावो वैसदृश्यमित्यभावप्रमाणपरिच्छेद्यमेवैतदिति चेत् ; वैसदृश्याभावः सादृश्यमितीदमपि तत्परिच्छेद्यमेव किं न स्यात् ? यदि वैसदृश्याभावः सादृश्यं स्यात्, 'स गौः सदृशो गवयेन' इति विधिमुखेन नोल्लिखेदिति चेत् ; तदितरत्रापि तुल्यम् । १ स्यात्, गोसदृशो गवय इति-इति पञ्जिकानिर्दिष्टं पाठान्तरमत्र ।
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy