SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ. ૬] प्रत्यभिज्ञाप्रामाण्यम् । $૨. વળી, નિવિદો મ આ જ્ઞાનને ઉપમાનમાં સમાવેશ કરી શકશે નહિ, કારણકે ઉપમાન સદશ્યને વિષય કરે છે, અને પ્રસ્તુત જ્ઞાન તે વૈસદશ્યનું નિશ્ચાયક છે. વળી, વૈસદશ્યને નિશ્ચય સંજ્ઞા સંન્નિસંબંધજ્ઞાનમાં સાધકતમરૂપે અસિદ્ધ છે, એમ પણ નથી. કારણ કે-કઈ પુરુષે કેઈ નાલિએરદ્વીપવાસી પુરુષને કઈ ગાઢ છાયાવાળા વનપ્રદેશમાં વાગોળતાં મહિષ-ભેંસાઓ અને ગૌના ટેળામાં મોકલ્ય, અને કહ્યું કે જંગલના વાડામાંથી મહિષને લાવો. તે નાલિએરદ્વીપવાસી પુરુષે મહિષને જાણનાર તે જ પુરુષને પૂછ્યું કે “મહિષ કે હેય?” ત્યારે તેણે તેને કહ્યું કે-મહિષ ગૌથી વિલક્ષણ હોય છે. આ સાંભળીને તે નાલિએર દ્વીપવાસી પુરુષ પૂર્વોક્ત જંગલના ગાઢ પ્રદેશના વાડામાં ગયે અને ત્યાં તે આ પુરુષના ઉપદેશવાક્યના અર્થના સ્મરણની સહાયથી જે પશુને ગૌથી વિલક્ષણ જુએ છે, તેને જ મહિષ શબ્દના વાચ્ય તરીકે સ્વીકારે છે. તે આ રીતે ધોરદશ જવા અને “વિશ્વ મદિ આ બનેથી ઉત્પન્ન થનાર સંકેત જ્ઞાન માં કયા પ્રકારને ભેદ પડે છે? અર્થાત કંઈ પણ ભેદ નથી, તે પછી સાદસ્યને કારણે જે ઉપમાન જુદું પ્રમાણ મનાતું હોય તે વૈસદસ્યને કારણે જુદું પ્રમાણ કેમ ન માનવું કહ્યું પણ છે કે જે પ્રસિદ્ધ અર્થના સાધમ્ય(સાદેશ્ય)થી સાધ્ય સિદ્ધ કરનાર સાધન ઉપમાન પ્રમાણ હોય તે–પ્રસિદ્ધ અથના વૈશ્ય (વૈલક્ષણ્ય)થી સંજ્ઞીનું પ્રતિપાદન કરનાર સાધનને કયું પ્રમાણ માનવું ?” ___ (प०) अनच्छायामिति निविडायाम् । तद्विपिनेति तच्च तद्विपिनं च तत्तथा । आप्तातिदेशवाक्यार्थस्मरणसहकारीति आप्तातिदेशवाक्यार्थस्मरणं सहकारि यस्यासौ । प्रसिद्धार्थसाधयादिति प्रसिद्धोऽर्थो गोलक्षणः । (टि.) न चैतदिति 'गोविदृशो महिषः' इत्येवंरूपं गक्यम् । प्रस्तुतस्येति 'गोविसदृशः' इत्यादिवाक्यस्य । माहेयीति धेनुसमूहे । “गौः सौरभेयी माहेयी माहा सुरभिरर्जुनी” [अभिधानचि० भू० ४. लो० ३३१] इत्यभिधानात् तज्ज्ञमिति महिषज्ञम् । तमेवेति नियोजकमेव पुमांसम्। तेनेति नियोजकेन। तिद्विपनेति वनप्रतिष्ठितगोकुलम् । द्वयोरिति उपमानवैसदृश्ययोः । उपमानमित्यादि । साध्यसाधनमिति संज्ञासंज्ञिप्रतिवन्धप्रतिपत्तिलक्षणसाधनम् । तद्वैधादिति साध्यवैधात् । ६३ यदा वा 'याहग गौस्तादृग् गवयः' इति वाक्याहितसंस्कारः प्रतिपत्ता तुरङ्गं गोविलक्षणमीक्षमाणो गवयसंज्ञासंबन्धप्रतिषेधं विधत्ते, 'नायं गवयवाग्वाच्यः पिण्डः' इति; तदा गवयसंज्ञासंबन्धप्रतिषेधफलं किमेतत्प्रमाणं स्यात् ? तत एवंविधसंवेदनानां सङ्कलनात्मकतया प्रत्यभिज्ञानतैवोपपद्यते; अन्यथा तु प्रमाणेयत्ता प्रलीयेत। यदैव हि 'यादृग् गौस्तादग् गवयः' इति तेन शुश्रुवे, तदैव सामान्यतश्चेतसि स्फुरति पिण्डे संबन्धप्रतिपत्तिरभूत् ;
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy