SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ वेदापौरुषेयत्वनिरासः । [૪.૭. 89. વળી, તમાને માન્ય અપૌરુષેય વેદનુ વ્યાખ્યાન તે પૌરુષેય જ છે. કારણ કે જો વ્યાખ્યા અપૌરુષેય હાય તે ભાવના-નિયાગાદિરૂપ નાના પ્રકારની વિરુદ્ધ વ્યાખ્યાને અભાવ થઈ જશે. અને એમ થતાં વેદમાં વિશ્વાસ. કેવી રીતે થશે ? વળી, વેદના શબ્દોના અર્થના નિ ય કઈ રીતે થાય છે ? લૌકિક શબ્દોની જેમ વેદના શબ્દોના અર્થનો નિર્ણય થતા હોય તે વેદમાં પૌરુષેયત્વના નિણૅય પણ લૌકિક શબ્દની જેમ કેમ નહિ થાય ? કારણુ કે લૌકિક શબ્દમાં અથ અને પૌરુષેયત્વ બન્નેની પ્રતીતિ થાય છે. તે વેદમાં લૌકિક શબ્દને અનુસારે અના નિણ્યના તા સ્વીકાર કરવો પણ પૌરુષેયત્વને પરિહાર કરવો—એમાં તે અધ જરતી' ન્યાયના પ્રસંગ આવશે. વળી, લૌકિક અને અનુસારે મારા અથ કરવે' એવુ શ્રુતિ પોતે જ કહેતી નથી અને જૈમિનિ વગેરે મુનિએ ‘શ્રુતિના અલૌકિક શબ્દોના અર્થને અનુસરી કરવો' એમ કહ્યુ' છે, તેમાં પણ અમને વિશ્વાસ નથી. એટલે અપૌરુષેય વચનાને અર્થ પણ કોઈ અન્ય જ હોય એમ કેમ ન બને ? કારણ કે મ્લેચ્છ અને આચેના શબ્દો પૌરુષેય હાવા છતાં તેને અથ એક નથી. તેા પછી અપોરુષેય શબ્દોનુ' તે કહેવું જ શું? માટે વર્તમાનકાલીન ગ્રંથકાર ગ્રંથની રચના કરીને વ્યાખ્યા કરે છે, તેમ પરમ કૃપારૂપ અમૃતથી આહૃદયવાલે કાઈ પણ દોષરહિત પુરુષ, પ્રસિદ્ધ અથવાળા શબ્દોથી સ્વાધ્યાય-વેદ-નું નિર્માણ કરીને તેની-વેદની વ્યાખ્યા કરે છે, એમ માનવું એ યુક્ત છે. અમે પણ કહ્યું છે કે હું મીમાંસક ! વેદને પ્રમાણરૂપ માનેા છે પર’તુ એના અના નિશ્ચાયક કૈાઈ સર્વજ્ઞને માનતા નથી તેથી તમે વિના મૂલ્યે ખરીદનાર જેવા થયા છે.” જ ૨૦૨ (१०) पौरुपेयमेवेत्य भवताऽप्यभ्युपगम्यते इति गम्यम् । भावना-नियोगादीत्यादि । यदि हि सूत्रवद् व्याख्यानमप्यपौरुषेयं स्यात् तदा भावना-नियोगादयो व्याख्याभेदास्तत्तद्वादिविप्रतिपत्तिजन्याः कथं घटेरन् ? तथा हे - वाक्यरूपः शब्द एव प्रवर्त्तकत्वाद्विधिरित्येके । तद्वयापारो भावनाऽपरपर्यायो विधिरित्यन्ये । नियोग इत्यपरे । प्रैषादय इत्यन्ये । तिरस्कृततदुपाधिप्रवर्तनामात्रमिति चापरे । एवं फलम् तदभि षकर्मादयोऽपि वाच्याः । तेऽमी व्याख्याभेदा अपौरुषेयत्वे व्याख्यानस्य कथं घटते ? । न हि सूत्रेऽपौरुषेये काचिद् विप्रतिपत्तिर्भवयूथ्यानाम् । विरुद्धव्याख्याभेदाभावप्रसङ्गादिति परस्पर विरुद्धव्याख्या भेदाभावप्रसङ्गात् । को नामात्र विश्रम्भो भवेदिति "अग्निहोत्र जुहुयात् स्वर्गकामः" इत्यस्य " श्वानं भक्षयेत् स्वर्गकामः" इत्यप्यर्थः किं न स्यात् नियामकाभावात् ? कथमित्यादि जैनोक्तिः । एतद्ध्वनीनामिति अपौरुपेयश्रुतिवाक्यानाम् । उभयस्यापीति अर्थनिर्णीतिः पौरुषेयत्वं च । तथाकथयतीति लौकिकवन्यनुसारेण श्रतेरर्थं कथयति सति । प्रत्यय इति विश्वासः । सम्भाव्येतेत्यतोऽग्रे यत इति गम्यम् । विधायेति पठित्वा प्रसिद्धार्थैर्ध्वनिभिव्यख्याति इति योगः । (f2)શિષ, અસ્યંતિ વૈવસ્ય । માવના-નિયોોતિ નિમ્મ-સમ્મેયોમેવવર્શનાત્ । તથાचेति व्याख्यानभेदे सति । अत्रेति वेदे । कथं चैतदित्यादि ॥ एतद्ध्वनीनामिति वैदिकशब्दानाम् । तत्रेति लौकिकशब्देषु । उभयस्येति अर्थनिर्णयस्य पौरुपेयत्वस्य चाविशेषेण वर्तनात् । अन्यथेति लौकिकशब्दानुसारेणार्थनिश्चयाङ्गीकारे, पौरुषेयत्वपरिहारे च । अर्धजरतीयमिति
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy