SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ [૬, ૭ वेदापौरुषेयत्वनिरासः। "अतीताऽनागतौ कालौ वेदकारविवर्जितो कालत्वात् , तद्यथा कालो वर्तमानः समीक्ष्यते ॥२॥" इति कारिकोक्ते वेदाध्ययनवाच्यत्व-कालवे अपि हेतू, 'कुरगङ्गभगुर कुरगा. क्षीणां चेतः' इति वाक्याध्ययनं गुर्वध्ययनपूर्वकम् , एतद्वाक्याध्ययनवाच्यत्वात् , अधुनातनाध्ययनवत् अतीताऽनागतौ कालौ प्रक्रान्तवाक्यकर्तृवर्जितो, कालव्यात, वर्नमानकालवत, इतिवदप्रयोजकत्वात् अनाकर्णनीयौ सकर्णानाम् । વળી, કણ્વ, માટ્યદિન, તિત્તિરિ આદિ મુનિઓના નામથી અંક્તિ કેટલીક વેદની શાખાઓ છે. તે બધી તે તે ષિઓએ જ કરેલી છે એમ માનવું જોઈએ. જેમકેમનુ આદિના નામથી અંકિત સ્મૃતિ ગ્રન્થો મનુ આદિએ બનાવ્યા છે. મીમાંસદ–નઈ થયેલી તે તે શાખાઓને ક૫ની આદિમાં તે તે પિઓએ જોઈ તેથી અથવા તેમને પ્રકાશ તેમના દ્વારા થવાથી તેઓના નામથી તે તે શાખા અંકિત છે. જેન–એમ હોય તે અનાદિ એવા કાળમાં અનન્ત કહેવાથી અનન્ત મુનિઓના નામથી તે શાખાઓ અંકિત થવી જોઈએ અને વળી જેને વેદના ર્તા તરીકે કાલાસુરનું સમરણ કરે છે. મીમાંસક–કર્તા વિશેષમાં વિવાદ હોવાથી જેનેનું તેવું સ્મરણ પ્રમાણ નથી એટલે કે-કર્તા તરીકે કેઈ એક નિશ્ચિત વ્યક્તિનું સ્મરણ નથી માટે કર્તાનું મરણ પ્રમાણરૂપ નથી. જેન–એમ ન કહેવું, કારણ કે જે અંશમાં વિવાદ છે તે ભલે અપ્રમાણરૂપ હોય એટલે કે કર્તા કોણ છે તે વિશે ભલે વિવાદ રહે પણ વેદને કેાઈને કઈ કર્તા છે એવા સ્મરણમાં તે કોઈ વિવાદ નથી જ. મીમાંસક –દિનું બધું અધ્યયન ગુરુદ્વારા અધ્યયન પૂર્વક છે. કારણ કે તે વેદાધ્યયન કહેવાય છે, જે જે વેદાધ્યયન હોય તે સમસ્ત ગુર્વધ્યયનપૂર્વક જ હોય છે. જેમકે “અત્યારનું વેદાધ્યયન ગુર્વધ્યયનપૂર્વકનું છે. આ હેતુથી અને “અતીત અને અનાગત કાલ વેદકાર (વેદના કર્તા)થી રહિત છે. કારણ તે કાલ છે. જેમકે વર્તમાન કાલ.” આ હેતુથી વેદ નિત્ય સિદ્ધ થાય છે. જેન–સ્ત્રીઓનું ચિત્ત હરણના શિંગડાની જેમ ભંગુર-વક છે' આ વાક્યનું અધ્યયન ગુવધ્યયનપૂર્વક છે, તેવું અધ્યયન કહેવાય છે માટે, અત્યારના એ અધ્યયનની જેમ. અતીત અને અનાગત કાલ પ્રસ્તુત વાક્યકારથી વર્જિત છે, કાલ છે માટે વર્તમાન કાલની જેમ–આ બન્ને હેતુઓની જેમ તમારા બને હેતુઓ અપ્રોજક હેવાથી બુદ્ધિમાન પુરુષે માટે સાંભળવાયોગ્ય નથી. (५०) किंचेत्यादि सूरिः। तत्कृतत्वादेवेति तन्नामाङ्किता इत्यर्थः । कालासुरमिति कालासुरद्वारेण पर्वतक क्षीरकदम्बकाख्यविप्राङ्गजम् । कर्तृविशेपे विप्रतिपत्तेरिति वयं १ द्रष्टव्या तत्त्वसं० का० २३४४ ।
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy