SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ४.७ ] वेदापौरुषेयत्वनिरासः । ९७ મીમાંસક-શ્રુતિ પૌરુષેયી છે, કારણ કે સ`પ્રદાયના અન્યવચ્છેદ છતાં જેના કર્તાનું સ્મરણ નથી એવી તે શ્રુતિ છે, આકાશની જેમ, આ પ્રમાણે અનુમાનની રચના કરવાથી ઉપરોક્ત વ્યધિકરણાસિદ્ધિરૂપ દોષ નહિ આવે. જન—એમ ન કહે. કારણ કે એવુ' વિશેષણ કરવાથી પણ સદિગ્ધાસિદ્ધ દોષની આપત્તિ આવશે. કારણ કે આદિવાળાં પ્રાસાદ વગેરેના સંપ્રદાયના વિચ્છેદ જોવાય છે, તે અનાદિ કાળથી સિદ્ધ શ્રુતિના સ ́પ્રદાયના અવિચ્છેદ્ય અત્યારસુધી કેમ હાય ? એટલે એમ માનવું એ તે મડાગાંઠ જેવુ છે. એટલે તે વિશેષણ સંદિગ્ધાસિદ્ધ કેમ ન કહેવાય ? વિશેષ્ય પણ ઉભયાસિદ્ધ છે,કારણ કે વાદી પ્રતિવાદી અન્નને વેદમાં કર્તાનું સ્મરણ છે. મીમાંસક—શ્રોત્રિય લેાકેા (વેદપાઠી બાહ્મણા) શ્રુતિમાં કર્તાનું સ્મરણ કરે છે, એમ જે તમે કહેા છે તે જૂઠુ છે. જે શ્રોત્રિયા કર્તાનું મરણુ કરે છે તેમને श्रीत्रियायशः (नीयश्रोत्रिय) सभवा. नैन—तभे तो वेह लएया छो तो " वेहो भेोउदया" से प्रभाणे, अने “अलयति श्रह्मासे सोभने रान मनाव्या, तेनाथी ऋणु वेहो उत्पन्न थया”આ પ્રમાણે પ્રસિદ્ધ શ્રુતિ પોતે જ પેાતાના કર્તાને સભારે છે, તેવી શ્રુતિને અશ્રુતિ-અણુસાંભળેલ ગણે! તે તમે પાતે જ શ્રોત્રિયાપશદ (નીચશ્રોત્રિય) કેમ નહિ મને ? (प०) प्राक्तनमिति कर्त्रस्मरणमात्रम् । व्यधिकरणासिद्धमिति धवलः प्रासादः काकस्य कार्ण्यादितिवत् । अथेत्यादि मीमांसकः । मैवमिति सूरिः । विशेषणे इति सम्प्रदायाव्यवच्छेदे सति इत्येवंरूपे । अन्वकार्षीदिति भवद्वचनं कर्तृ । विशेष्यमिति अस्मर्यमाणकर्तृकत्वादित्येवंरूपम् । वादि-प्रतिवादिभ्यामिति वादिना मया, प्रतिवादिना भवता । तत्रेति श्रुतौ । नन्वित्यादि मीमांसकः । अमी इति ये श्रुतौ कर्त्तारं स्मरन्ति । ननु यूयमिति सूरिः । आम्नासिष्टेति अभ्यस्तवन्तः । (टि०) तेषामिति कूप-प्रासादादीनाम् । श्रुतेरिति श्रुतेः सकाशात् । तथाहि - आदिमतामित्यादि । विशेषणमिति संप्रदायाव्यवच्छेद्यत्वम् । विशेष्यमपीति कर्त्रस्मरणादिति हेतुः । आम्नासिष्ठेति अभ्यस्तवन्तः । विश्रुतामिति विशेषेण श्रुतां विशिष्टामाकर्णिताम् वा । 1 किंच, कण्व माध्यंदिन- तित्तिरिप्रभृतिमुनिनामाङ्किताः काश्चन शाखाः, तत्कृतत्वादेव, मन्वादिस्मृत्यादिवत् । उत्सन्नानां तासां कल्पादौ तैर्दृष्टत्वात् प्रकाशितत्वाद्वा तन्नामचिह्ने अनादौ कालेऽनन्तमुनिनामाङ्कितत्वं तासां स्यात् । जैनाच कालासुरमेतकर्त्तारं स्मरन्ति । कर्तृविशेषे विप्रतिपत्तेरप्रमाणमेवैतत्स्मरणमिति चेत्, नैवम्, यतो यत्रैव विप्रतिपत्तिः, तदेवाऽप्रमाणमस्तु, न पुनः कर्तृमात्रस्मरणमपि । "वेदस्याध्ययनं सर्वं गुर्वध्ययनपूर्वकम् । वेदाध्ययनवाच्यत्वादधुनाऽध्ययनं यथा" ॥१॥ [ श्लोक ० वाक्या ० १३ ३६६ ]
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy