SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપેદ્ઘાત ૩૭ . ઉપસ’હાર-વ્યાખ્યાનાના મુખ્ય ઉદ્દેશ હિંસા અને અને અહિંસાના સ્વરૂપની અને તેટલી માહિતી આપવી અને તે માટે યુક્તિ, ઉદાહરણ ઇત્યાદિને પૂરતા ઉપયાગ કરવે એ રખાયા હતા અને તે સારી રીતે પાર પડયો છે. વ્યાખ્યાતાએ અહીં જે નિરૂપણ કર્યુ છે એ ઉપરથી પાંચ મહાવ્રતા ઉપર અને ખાસ કરીને અહિ”સાને અનુલક્ષીને મહાનિમન્ય લખવા હાય તે તેને માટે મહામૂલ્યશાળી વિવિધ અને વિશિષ્ટ સામગ્રી આ વ્યાખ્યાને પૂરાં પાડે છે. આ વ્યાખ્યાતાના અહિંસા સાથે સબંધ ધરાવનાર કેટલાક લેખે સિદ્ધચક્ર”માં પ્રસિદ્ધ થયા છે એની હું અહીં નાંધ લેવી દુરસ્ત સમજું છું:પૃષ્ઠ < વિષય == વ અક મુખપૃષ્ઠ ૨ ૩૨૧ પીઠપૃષ્ઠ ૨ ७ રે ૧૩-૧૪ ૧૦ ૯ ૨૩-૨૪ 23 અહિંસાની મહત્તા જેને અને અહિંસા ભીખમપથી (તેરાપ થી)એને લાયક નેત્રાંજન શ્રીજૈન શાસનમાં અહિ સાનું ઉચ્ચ સ્થાન કેમ? ૧ આ પાક્ષિક ( વર્ષ ૧૪, અ. ૧૨, પૃ. ૨૭૬ ૨૮૦)માં વ્યાખ્યાતાએ સ ંસ્કૃતમાં રચેલી સિદ્ધ-ષત્રિશિકા શ્રીમાણિયસાગરસૂરિજીના ગુજરાતી અનુવાદ સહિત છપાયેલી છે.
SR No.011569
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherJain Pustak Pracharak Sanstha Surat
Publication Year1948
Total Pages395
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy