SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદઘાત આરાધક (૩૨૦). સહી-જય વિયરાય એ સહી (૧૭). સાધુ–ચારિત્રરૂપ ગુણમાં રહેલું હોય તે સાધુ (૨૧૯). સાધુ મહાત્મા-એકેંદ્રિયના આરંભને ડર જેને ખરેખર લાગે હોય તે સાધુ મહાત્મા (૩૪). સારા–સદાચારને સખી તે સાર (૨૪૭). –ક્ષણભર સદાચારને ન છેડે તે સાર (૨૪૭). સૂક્ષ્મ–જેને બચાવવા માટે તીવ્ર પ્રયત્ન કરવો પડે તે સૂક્ષ્મ (૨૩૯). સૂયગડાંગ–મિથ્યાત્વી તરફથી આવતાં વચનરૂપી બાણમાંથી બચવાના રસ્તાઓ બતાવનારું અંગ તે સૂયગડાંગ (૫). -મિથ્યાત્વીના પેટા નિયમોનું પિકળ કાઢનાર અંગ તે સૂયગડાંગ (૭). –જેનાથી દર્શન મેહનીયને, મિથ્યાત્વમેહનીયને અને ચારિત્રમેહનીયને જય મેળવાય છે તેનું નામ સૂયગડાંગ -શ્રદ્ધાની મજબૂતી કરનાર અંગ તે સૂયગડાંગ (૫૭). સ્થાનાંગ–બચાવ માટે ઉભી કરાયેલી દીવાદાંડી એટલે સ્થાનાંગ (૨૦૮). * સ્વદયા–પિતાના આત્મા સંબંધી દયા તે સ્વદયા (૭૭). સ્વલિંગ–જિનેશ્વરને વર્ગ તે સ્વલિંગ (૨૮૯). હિંસા–ગુંડાશાહી એટલે હિંસા (૧૧૭). –સર્વ ગુણને નાશ કરનાર તે હિંસા (૧૨૯). ક–પ્રમત્ત ગરૂપ ખરા માલવાળે અને પ્રાણના નાશરૂપનું બારદાનવાળે દુર્ગણ તે હિંસા (રરર). –મરદની પિક તે હિંસા (૧૪૩).
SR No.011569
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherJain Pustak Pracharak Sanstha Surat
Publication Year1948
Total Pages395
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy