SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમું સ્થાનાંગસૂત્ર - ૨૩૯ વગેરેને પૃથ્વીકાયનાં સ્થાને, અપકાયના સ્થાને તે સૂક્ષ્મમાં લીધાં. સ્થાવરમાં જે જે સૂક્ષ્મ તે સૂક્ષ્મ. જે. જે બાદર તે બાદર. . . . . . . . ' સૂક્ષ્મ ને બાદરની વ્યાખ્યા . . . ' ' જેને બચાવવા માટે તીવ્ર પ્રયત્ન કરવો પડે તે “સૂક્ષ્મ ઓછો કરે પડે તે બાદરી. સૂક્ષ્મ ને બાઇર એ ભેદો સૂક્ષ્મ નામકર્મ અને બાદર નામકર્મને અંગે લીધા નહિ. જીવને બચાવ એ તત્ત્વ રાખ્યું. અહીં આચારને અંગે સૂત્ર રચાયેલું છે તેથી ‘હિંસા” શબ્દ ન લેતાં “પ્રાણાતિપાત” શબ્દ લીધે. કરણ વર્જવાનું નહિ કાર્ય વર્જજે. રાગ-દ્વેષ વર્તાવતા નથી. રાગથી પ્રાણાતિપાત થતો હોય તે છોડજે. જીવની વિરાધનાથી વિરમજે. એ શંકાતે નીવારવાવાઝો કેમ કહેતા નથી ને પ્રાણાતિપાત એમ કેમ કહે છે : " सुडुमं ? पणगसुहुमं २ बीअंसुहुम ३ हरियसुहुमं ४ पुप्फसुहुमं ५ अंडसुहुम ६ लेणसुहुम ७ सिणेहसुहुमं. ८ ॥ (कल्प० सा सू० ४४)
SR No.011569
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherJain Pustak Pracharak Sanstha Surat
Publication Year1948
Total Pages395
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy