________________
૨૩૮
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન . સૂમ-બાદર એટલે શું?
પહેલાં તે “સૂક્ષ્મ અર્થ નથી સમજ્યા. “સૂક્ષ્મ શબ્દથી સૂક્ષ્મ નામકર્મના ઉદયને લીધે જે છે તે લેવાના નથી.
કેઈ પણ જીવ સૂક્ષમ જીવને હણી શક્ય નથી, હણું શકે નહિ. એના એટલાં બધાં શરીરે બારીક છે કે જેમ કાચની વચ્ચેથી અજવાળું ચાલ્યું જાય. કાચું અજવાળું હણાય છે? કાચના પુદ્ગલે કરતાં અજવાળાના પગલે બારીક છે તેથી નીકળી જાય. તેવી રીતે સ્થલ ઔદારિકે, એની આગળ સૂક્ષ્મ એટલા બધા બારીક કે એની આગળ આ બધા દરવાજા, પિલી ચીજ તેને હણે શી રીતે ? બધે આંગળની જાળીઓ બોર ઝુડીએ તે ઉછળી જાય પણ ચણીબાર, મગ દબાય નહિ, તેમ બારીક શરીર આનાથી દબાય નહિ. તે પછી શી રીતે ઘાત થાય? સૂક્ષ્મ હિંસાના વિષયમાં નથી તેથી લીધા નથી. સૂફમત્રસ, બાદરન્ટસ, સૂક્ષ્મસ્થાવર, બાદરસ્થાવર. સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા નથી લીધા. સૂમ, બાદર એ બે પેટા ભેદ - ત્રસ ને સ્થાવરના. સૂક્ષ્મત્રસમાં કુથુંઆ બારીક. સ્થૂળ ગાય, ભેંસ, કીડી બધા બાદર ત્રસ. સ્થાવરમાં શું કરશે? વાયુકાય, તેઉકાયને સૂક્ષ્મમાં. સ્થાવરમાં વનસ્પતિમાં લીલફૂલને સૂક્ષ્મમાં લીધી. આઠ પ્રકારના સૂક્ષ્મ :
આઠ સૂક્ષ્મ કહ૫રત્રમાં કહ્યાં. સૂક્ષ્મ વનસ્પતિ, ઈડા, ... ... . १ वासावासं पज्जोसवियाण इह खलु निग्गथाण वा निग्गंथीण : वा इमाइं अट्ट सुहुमाइं जाई छ उमत्थेण निग्गथेण वा निगंथीए वा
अभिक्खणं अभि: जाणियव्वाइं पडिलेहियव्वाइं भवंति, तंजहा-पाण