SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ 1 1 ચૌદમુ ‘કાલ’ ભવિનવેદના આથી હરિભદ્રસૂરિએ પચાશકમાં જણાવ્યુ–દ્રવ્યપૂજા કયી કહેવાય ? જેમાં સર્વવિરતિ મેળવવાની ભાવનાએ ભગવાનની પૂજા હોય—તેનું નામ ‘દ્રવ્ય-પૂજા’. અને આથી જ રાજ કાલ લેવામાં આવે છે. નાનાં બચ્ચાઓને કાલની કિંમત ન હાય, કાલ કયા નય વીયરાય ! નાગુહ્ર! હોય મમં તુનુ વમાવો મથવું ! મવનિન્ગેઓ ( fધાનસૂત્ર ). ચારે ગતિરૂપ સંસારથી નિવેદ તારા પ્રભવાથી થાઓ. એમના પ્રભાવથી માગીએ છીએ ભવનિવેદ. સ્થાનાંગસૂત્ર * ૧૯૩ ‘પૂજા' દસ્તાવેજ, ‘સહી’ જય વીયરાય જેને ભવનિવેદનું ધ્યેય ન હેાય તે પૂજા કરે તેમાં શું? દસ્તાવેજ આખા લખે, સહીમાં છટકી જાય તે? દસ્તાવેજ નકામે. પૂજાએ દસ્તાવેજ; નય વીયરાય એ સહી છે. સહીમાં છટકી જવાય તે દસ્તાવેજ રદ થઈ જાય. લુલીઆ જમાલીઆ ઉપર કાંઇ હુડી લખતા નથી. તીર્થંકરની કિંમત તેમના ગુણથી ભગવાનમાં રહેલા ગુણાની જ પૂજા છે. જ્ઞાન, દર્શન ને ચારિત્ર એ ગુણાની જ પૂજા રાખવામાં આવેલી છે. પુરુષ ને ગુણુ એ બે એકરૂપ છે. તીર્થંકરોની કિંમત એમના ગુણાને લીધે છે. १ दवे भावे य थओ दव्वे भावथयरागओ सम्मं । जिंणभवणादिविहाणं भावथओ चरणपडिवत्ती | जिणभवणवित्रठावणजत्ता पूजाइ सुतओ विहिणा । दव्वत्थउत्ति नेयं भावत्थयकारणत्तेण ॥ (વંચાયા: ૨૪-૨૪૭)
SR No.011569
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherJain Pustak Pracharak Sanstha Surat
Publication Year1948
Total Pages395
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy