SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રી તેમનાથ ચરિત્ર - અસુર, નર, વિદ્યાધર તથા રાજાઓએ આવીને તેમને વંદન કર્યું. પછી દેશનાને પ્રાંતે જિતશત્રુ રાજાએ કહ્યું કે હું લે! મહિષની સાથે તમારે શું વેર હતુ ? ? કેવલી મેલ્યા કે પૂર્વે અધગ્રીવ અર્ધચક્રી હતા તેને હરિશ્મથ્રુ નામે પ્રધાન હતા, તે પ્રધાન નાસ્તિક હોવાથી ધર્મને નિંદતા હતા, અને રાજા મસ્તિક હાવાથી ધર્મનું સટ્ટા સ્થાપન કરતા હૈના એ રીતે રાજા અને પ્રધાનને વિશેષ વધતા ગયા તેમને ત્રિપૃષ્ઠ અને નચલે માર્યો, એટલે તે સાતમી નરકે ગયા. ત્યાંથી નીક્ળીને તે અને ઘણા ભવા ભમ્યા. પછી અલગીવને જીવ તે હું તારા પુત્ર થયે અને હસ્મિથના જીવ પાડા થયા. પૂર્વના વેરથી મે તેના પગ છેદ્યો. તે મહિષ મરણુ પામીને આ લહિતાક્ષ અસુર થયે, કે જે અત્યારે મને વંદન કરવાને આવેલા છે. આવેશ સસાના ખેલ છે. ” પછી ઋષિને નમીને લેાહિતાક્ષે મગધ્વજ ઋષિની, કામદેવ શ્રેષ્ઠીની અને ત્રણ પગવાળા મહિષની અહીં રત્નમય વણુ મૂર્તિ કરાવી છે, તે કામદેવ શેઠના વશમાં હમણાં કામદત્ત નામે શ્રેષ્ઠી છે, તેની અશ્રુમતી નામે પુત્રી છે, એક વખતે શ્રેષ્ઠીએ તેના વર ને માટે જ્ઞાનીને પૂછ્યું, ત્યારે તે આધ્યા— જે દેવકુલના મુખ્ય દ્વરને ઉઘ્રાડશે, તે તારી પુત્રીને વર થશે. ’ તે સાંભળીને વસુદેવે તે દ્વાર ઉઘાડ્યું. એટલે તરત ત્યાં આવીને શ્રેષ્ઠીએ તેમ કન્યા પરણાવી. તે ( ૧ ) ને લેવાને રાજપુત્રી પ્રિય ગુમ જરી પેાતાના પિતા સાથે ત્યાં આવી, અને તેને જોઈને કામવશ થઇ. પછી દ્વારપાલે તે રાજપુત્રીની અવસ્થા અને એણીપુત્ર રાજાનું ચરિત્ર અંજલી જોડીને વસુદેવને કહી સંભળાવ્યુ અને કહ્યું કે... પ્રભાતે તારું પ્રિય ગુમ જરીના ઘરે અવશ્ય આવવું ’ એમ કહીને દ્વારપાલ ચાચી ગયા. પછી કુમારે ત્યાં નાટક જોતાં સાંભળ્યુ કે— નમિપુત્ર વાસવ વિધાધર હતા. તેના વશમા બીજા વામવે થયા અને તેમાં પુરૂષ્કૃત થયા.તે એકદા હાથીપર આરુઢ થઈ, ભ્રમણ કરતાં સ્માશ્રમમાં ગાતમની અહલ્યાને જોઇને તેની સાથે કીડા કરવા લાગ્યા. એટલે વિદ્યાહીન થયેલ એવા તેનું પુરૂષચિન્હ ગીતમે એઢી નાખ્યું ” તે સાંભળી ભય પામીને વસુદેવપ્રિય ગુમ જરીના ઘરે ન ગયા. પછી રાત્રે અ“ધુમતીની સાથે સુતાં કંઈક નિંદ્રા દૂર થતાં તેને એક દેવીને નઈ આ કાણુ ?' એવા વિચાર કરતા વસુદેવને “ હે વત્સ ! શુ વિચાર કરે છે ?' એમ કહેતા તેને હાથમાં પકડીને તે અશેક વાડીમાં લઇ ગઇ, અને ખેાલી હૈ - આ લતમા ચંદનપુરમાં અમેઘરેતસ નામે રાજા અને તેને ચારૂમતી નામે રાણી હતી તેને ચાચ' નામે પુત્ર હતા. ત્યાં અનંગસેના વેશ્યા અને તેની કામપતાકા નામે પુત્રી હતી એક વખતે તે રાજાના યજ્ઞમાં તાપસા આવ્યા, તેએમાં વૈશિક અને ન્રુબિંદુ એ ઉપાશ્ચાથ હતા. તે અનેએ રાજાને ળા આપ્યા. એટલે રાજાએ પૂછ્યું કે " આવાં ફળ ક્યાંથી ? ” ત્યારે તે ઉપા "
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy