SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ક જો તેમનાય તિ ભ્રમતાં સિદ્ધાયતનમાં મઢનવેગાની સાથે તને મેં ખેંચે તે ચૈત્યથી નગરમાં આવતાં હું તરત તારી પાછળ આવી. ત્યાં છાની રહીને મેં તે જે મારૂં નામ લીધું, તે સાંભળી લીધું, અને તે વખતે તારા સ્નેહુથી લાંખા વખતનું તારા વિશ્તુનું દુઃખ હું ભૂલી ગઈ તેસમયે ક્રોધાયમાન થયેલી મઢનવેગાએ ઘરની અંદર પ્રવેશ કો. પછી સૂર્પ છુખાએ ઔષધિના બળથી માગ લગાવી અને માનવેગાના રૂપથી તેણેજ તારૂં હરણ કર્યું. તેણીએ ઉપાડતાં તને પકડવાને હું બનાવી માનસવેગ તું રૂપ કરીને તેની પાછળ ઢાડી, પશુ નીચે રહેલી મને વિદ્યા ધિમાં સમ એવી તેણીએ એઈને તર્જના કરી. ત્યાંથી ભાગતાં મને ચૈન્ય શણી જતાં એક સાધુને મેં ઓળંગ્યા, અને તેથી મારી વિદ્યા ભ્રષ્ટ થઇ ગઇ. એવામાં મને ધાવ. માતા મળી, તેને તારી શોધ કરવાને માકલી. તેણે ક્ષમતાં ક્ષમતા, પર્વતના શિખ૨ પરથી પડતાં તને પકડી લીધા. પછી હું પ્રલે! પંચના હીમત તીર્થને વિશે તેણે તને મૂલ્યે. ” એમ સાંભળીને તેની સાથે વસુદેવ ત્યાં તાપસના આશ્રમમાં રો. એક વખત નદીમા નાગપાશથી માંધાયેલી એક કન્યાને તેણે દીકી. એટલે વેગવતીથી ઘેરાયેલ અને પોતે દયાળુ એવા વસુદેવ કન્યાને નાગપાશના ધનથી મૂકાવી. તે કન્યા મૂર્છા પામેલ હોવાથી જળસિંચન કરીને ઝુમારે તેને સાવચેત કરી.પછી ત્રણ પ્રદક્ષિણા અને તે કન્યા વસુદેવને કહેવા લાગી—“ હે મહાપુષ ! તારા પ્રભાવથી મારી વિદ્યાઓ સિદ્ધ થઈ. તુવે મારા સંબંધ સાંભળ~~ : વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણિમાં ગગનવાલપુરને વિશે નમિવ શમાં વિષ્ણુદ ટ નામે રાજા હતા. તે એક વખત પશ્ચિમ મહાવિદેહમાં ગચે. ત્યાં પ્રતિમાપારી એક મુનિને તેણે જોયા, અને કહ્યું કે અરે ! આ કાઇ ઉત્પાત ( ઉપદ્રવ ) રૂપ છે, માટે એને વરૂણ પ તપર લઈ જઈને મારી નાખા - એમ કહેતા વિદ્યાધરે એ ત મુનિને મદ્ભુજ માર્યા. પરંતુ મુક્તધ્યાનના ચેગે તે મુનિને કેવળજ્ઞાન પન્ન થયુ. ત્યારે કેવળ મહિમા કરવાને ધરણે ત્યાં આવ્યે, અને તે મુનિના વિરાધીઆને તેણે વિદ્યાભ્રષ્ટ બનાવી દીધા. એટલે તે દ્રીન થઇને ઓલ્યા કે હે સ્વામિન્ ચા કાલુ છે ? તે અમે જાણતા નથી. આ મુનિની જે મે અવજ્ઞા કરી તે તે માત્ર વિદ્યુત ધૂની પ્રેરણાથીજ. ” તે સાભળી પોડ એક્સ્ચે. આ મુનિને ઉપન્ન થયેલ કૈવલજ્ઞાનના મહાત્સવ કરવા હું આવ્યો છું. અરે! પાપીએ ! તમા અજ્ઞાનીઓને હું શું કરૂં ? હવે અહુ કલેશથી ફરી તમને વિદ્યા સિદ્ધ થશે. પરંતુ ને તીર્થંકરા, સાધુએ, અને શ્રાવકો ઉપર દ્વેષ કરશે, તે ક્ષણવારમાં તમે તે વિવાથી થશે. વળી એ હૃષ્ટ દુર્મતિ વિષ્ણુદ્રષ્ટ્રનેતા શહિણી વિગેરે મહા વિધા સિદ્ધ થશે નહિ. એટલું જ નહિ પણ તેના સ ંતાનમાં સ્રી કે પુરૂષને પણ તે વિદ્યાએ સિદ્ધ થશે નહિ પરંતુ સાધુ કે મહાપુરુષના દર્શીનથી તે સિદ્ધ થશે. ’
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy