SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - AAN NAAMA MANANNNAA MI NA વસુદેવ કુમારનું વૃત્તાંત. --- ------- -- ત્રિશિખર પતે સંગ્રામ કરવાને આવ્યું. ત્યારે દધિમુખાદિકથી પરવલ કુમાર, વિદ્યાધરે આપેલ, માયામય સુવર્ણના રથ પર બેસીને યુદ્ધ કરવા લાગ્યા, અને ઇદ્ર સંબંધી અસથી ક્ષણવારમાં તેણે ત્રિશિખરનું શિર છેદી નાખ્યું. પછી દિવસ્તિક નગરમાં આવીને પોતાના સસરાને તેણે છોડાવ્યા, ત્યારબાદ શ્વસુરના નગરમાં આવીને વિલાસ કરતાં વસુદેવની મદનગા પત્નીથી અનાવૃષ્ટિ નામે સત્ર થયે. એકદા વિદ્યારે સહિત વિદ્યાધરીઓ રાગપૂર્વક વારંવાર જેને જોઈ રહી છે એવાવસુદેવે સિદ્ધાયતનની યાત્રા કરી અને યાત્રા થકી આવતા “હે વેગવતી! આવ” એમ તેણે મદનગાને કહ્યું, એટલે તે ક્રોધાયમાન થઈને શયામાં ચાલી ગઈ. તે વખતે ત્રિશખરની પત્ની સુર્પણખા મદનગાના રૂપે આવી, તે ઘરને બાળીને કુમારનું હરણ કરી ગઈ. તેને મારવાની ઈચ્છાથી તેણે વસુદેવને આકાશમાંથી પ તે ચો, અને તે રાજગૃહની પાસે ઘાસની ગંજીપર પડ્યો. ત્યાં જરાસંધનું નામ સાંભળતાં તેને રાજગૃહ નગર જાણીને તે જુગારીઓના કીડાસ્થાનમાં ગયે, અને દાવમા કટિ સુવર્ણ જીતીને તેણે યાચકને આપી દીધુ. તે જોઈ રાજપુ છે તેને બાધીને રાજદરબારમાં લઈ ગયા. તે વખતે કુમારે તે સુભટને પૂછયું કે- અપરાધ વિના મને કેમ બાંગે છે?” એટલે તે કહેવા લાગ્યા કે– એક જ્ઞાનીએ જરાસંધને કહ્યું છે કે–પ્રભાતે સુવર્ણ કાટિ જીતીને જે વાચકોને આપી દેશે, તેને પુત્ર તારે વધ કરનાર થશે તે હું પોતે છે. તેથી વિના અપરાધે રાજાની આજ્ઞાથી તેને મારવામાં આવશે.” એમ કહીને તેમણે વસુદેવને ધમણમા નાખ્યું અને અપવાદના ભયથી છાની રીતે તેને મારવાની ઈચ્છાથી તેમણે પર્વત થકી આળોટા. ત્યારે વેગવતીની ધાવમાતાએ તેને પડતે ઝીલી લીધું. પછી તે લઈ જતી હતી, તેવામાં વસુદેવે મનમાં વચાર કર્યો કે મને લાગે છે કેચારૂદત્તની જેમ આકાશમા ભારંઠપક્ષીએ મને પકડ્યો છે. એવામાં તેણે પર્વતપર મૂકતા વસુદેવે વેગવતીના બે પગ દીઠા, અને તે ઓળખીને ધમણથકી હાર નીકળે. તેવામાં નાથ ! હે નાથ!” એમ રૂદન કરતી પ્રિયાને તેણે આલિંગન દીધું. પછી વસુદેવે પૂછયું કે –“તને હું કેમ પ્રાપ્ત થયો ?” ત્યારે તે આંસુ લુંછી ને બેલી કે–“હે સ્વામિની તે વખતે શયન થકી ઉઠતાં અભાગ્ય ગે મેં તમને ત્યા જોયા નહિએટલે સર્વ અંતઃપુરની સ્ત્રીઓ સાથે કરૂણ સ્વરથી રુદન કરતી એવી મને પ્રાપ્ત વિદ્યાએ તમાહરણ અને પતન કહી સંભળાવ્યું. પછીનજાણતી એવી મેં વિચાર કર્યો કે– મારા પતિ વખતસર કોઈ કવિની પાસે ગયા હશે, તેના પ્રભાવથી વિદ્યા કહેતી નથી.” ત્યારપછી તારા વિગથી પીડિત થઈ કેટલોક કાલ ત્યાં રહીને રાજાની આજ્ઞાથી તારી શોધ કરવાને હું જગતમાં ભમી ભમતા
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy