SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રનિવાસુદેવ જરાસંધને વધ ૧૭ અશ્વસહિત રથથી આ મહાનેમિ કુમાર છે, આ શુકચંચુ જેવા અશ્વવાળા રથમા ઉગ્રસેન રાજા છે, આ પૃષ્ઠ ભાગ જેને કનક સમાન છે એવા અશ્વ સહિત મૃગવજ જરકુમાર છે, આ કજ દેશના અશ્વોથી લક્ષણ રામને સિંહલ નામે પુત્ર છે, આ માંજરા અને રક્ત વર્ણવાળા અશ્વયુક્ત, જલકપિધ્વજ, સિંધુ દેશના મંડનરૂપ તથા શ્રી વીતભય પત્તન (નગર)ને સ્વામી મેરાજા છે. આ પદ્યરથ નગરને રાજ પદ સમાન કાંતિવાળા અશ્વોથી પદ્યરથ છે, આ યાદેવા જેવા વર્ણના અથવા કમલવજ સારશુરાજા છે, પાચ તિલકવાળા અશ્વોયુક્ત આ ભથ્વજ રામને વાતા વિદરથ છે, અત્યંત ધવલ અોથી સન્યની અંદર રહેલ, ગરૂડધ્વજ, ગગનમાં રહેલ બલાકાવડે વદઋતુના જલધરની જેમ આ તા શત્રુ કૃષ્ણ છે, એ કૃષ્ણની જમણી બાજુએ રહેલ, રિટ રનના વર્ણ જેવા અશ્વો સહિત, તાલધ્વજ, આ જંગમ કલાસ સમાન બલભદ્ર છે, અને બીજા પણ વિવિધ અશ્વ, ૨થ અને વિજવાળા બહાદર પરાક્રમવત યાદ છે, તે બધા અત્યારે કહી શકાય તેમ નથી.” આ સાંભળીને ક્રોધથી ધનુષને ઉછાળતા એવા જરાસંધ રાજાએ રામ-કૃષ્ણ તરક તરતજ પોતાનો રથ વાળી દીધા. ત્યારે જરાસંધને પુત્ર યુવરાજ પવનકુમાર કેપથી વસુદેવના પુત્ર અફગાદિને મારવાને દેડ. જેમ અષ્ટાપદનું સિંહાની સાથે તેમ મહાભુજ યવનને તેમની સાથે સંહાર સમાન ભીષણ મહાસંગ્રામ થ. પછી અસાધારણ બલવાન રામના લધુ ભ્રાતા સારણે વર્ષાકાલના મેઘની જેમ વિવિધ શસ્ત્રોને વસાવતાં તે ચવનને રોકી દીધા. ત્યારે તેણે મલયાચલ જેવા ઉચા મલય નામના હાથી વતી અશ્વો સહિત સાણને રથ ભંગી નાખ્યા એટલે તે હાથીના નમતાં સારો વાયુથી હાલતા વૃક્ષના કુલની જેમ તરતજ તરવાર વતી અવનનું મસ્તક છેદી નાખ્યું, અને તે ઉઠતા હાથીના ઈંડાદડ તથા દાંત કાપી નાખ્યા, ત્યારે વષોકાલમાં મયુરકુલની જેમ કૃષ્ણનું સૈન્ય હર્ષથી નાચવા લાગ્યું, હવે પોતાના પુત્રને વધ જોઈને ધનુર્ધર જરા સંધ રાજા ફોધાયમાન થઈ સિંહ જેમ મૃગલાઓને તેમ યાદવાને મારવા દેડ, અને-આનંદ, શત્રુદમન, નંદન, શ્રી વજ, ધ્રુવ, દેવાનંદ, પીઠ, હરિપેણ, નરદેવ અને ચારૂદત્ત-રણુમાં આવેલાં એ બલભદ્રના પુત્રોને થનમાં બકરાઓની જેમ ક્રોથી જરાસથે મારી નાખ્યા. કુમારેને વધ જેવાથી કેશવની સેના પલાયન કરી ગઈ અને ગાયના સમૂહ પાછળ વાઘની જેમ પ્રહાર કરતો જરાસંધ તે સેનાની પાછળ ગયે આ વખતે શિશુપાલ સેનાપતિએ હસતાં હસતા કેશવને કહ્યું “હે કૃષ્ણ! આ કાઈ ગોકુલ નથી આ તે ક્ષત્રિને સંગ્રામ છે. ત્યારે કૃષ્ણ પણ બોલ્યા–“હે રાજન! ચાલ્યા જ કારણકે પાછળથી પણ તારે જવું જ પડશે. હે શિશુપાલ! કિમ રાજાના સંગ્રામમાં તુ કેટલો વખત
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy