SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ Ga શ્રી તેમનાથ ચરિત્ર www AAS Ann Aman as new ... સ્પીને છોડી મૂક્યા. હવે ભૃથિવ અને સાત્યકિ મને જરાસ ધને વાસુદેવના યને ઈચ્છતા યુદ્ધ કરવા લાગ્યા. દેવહસ્તીઓ જેમ દાંતાથી તેમ દિવ્ય તથા લાખડના અઓથી યુદ્ધ કરતા તે અને ત્રણે જગતને ભયંકર થઈ પડ્યા ક્ષીણુ જળવાળા, મેઘની જેમ લાખા વખત સુધી શસ ખલાસ થતા મુદૃા સુષ્ટિ કરતા તે અને પેાતાના ભુજદ ડથી યુદ્ધ કરવા લાગ્યા તે વીરાએ ગાઢ પતના પતનથી ભૂમિને કપાવી દીધી. તે મને ભુજાના સ્ફેટ શબ્દોથી દશે દિશાઓને જાણે ગજાવતા હોય તેમ યુદ્ધ કરવા લાગ્યા. હવે સાત્યક્રિએ ભૂશિવાને જોતરના ધેં બધી, ગળાને પાછળ વાળી, ઢીંચણુથી હૃદય દબાવીને તેને મારી નાચેા. એક તરફ વીર બનાધૃષ્ટિએ હિણ્યનાભ રાજાના ધનુષ્યને છેદી નાખ્યું, એટલે તેણે પણ અનાવૃષ્ટિ પર શત્રુના ઘાત કરનાર સુગર છેઢિયા, ઉછળતા સ્ફુલિગની જવાળાના સમૂહથી સમસ્ત દિશાઓના અંતરને પ્રકાશિત કરનાર એવા આવતા તે મુદ્ગરને અનાધૃષ્ટિએ તીક્ષણ માણેાથી તરતજ ભાગી નાખ્યા. ત્યારે તે અનાવૃષ્ટિના હૃદયની સ્પૃહાવાળા હિરણ્યનાભ રથથી ઉતરીને ઢાલ-તરવાર હાથમા લઇ પગે દોડ્યા, એટલે અનાવૃષ્ટિએ પણ સત્વર રથથી ઉતરી હસ્તકમળમાં ઢાલ-તરવાર લઈને વિચિત્ર ઘુમરીથી ક્રૂરતાં હિરણ્યનાભને અહુ વખત ખેદ પમાડયે. પછી લઘુ હસ્તવાળા અનાધૃષ્ટિએ છળ જોઈ કરવતીથી કાઇની જેમ તરવાર વતી હિરણ્યનાભનું શરીર ખેડી નાખ્યુ. તેથી જરાસંધના રાજા જરાસ ધના શરણે ગયા તે વખતે સૂર્ય અસ્ત થયા તે અનાવૃષ્ટિ પણ યાદવ અને પાંઢવાથી સત્કાર પામીને કૃષ્ણ પાસે ના, એટલે કૃષ્ણની માજ્ઞાથી ચાઢવાદિક ખયા પોતપોતાના પડાવમા ગયા. . હવે જરાસ ધ રાજાએ તેજ વખતે વિચાર કરીને મહા મલવાન, શિશુપાલ રાજાને સેનાપતિના પદે નીમ્યા. ચાદવે પણ કૃષ્ણના હુકમથી ગઢ વ્યૂહ કરી તેજ રીતે પ્રભાતે સગ્રામભૂમિમા હાજર થયા અને શિશુપાલે પ્રથમ પ્રમાણે ચક્રવ્યૂહ રચ્ચે, એટલે જાસધ સ ગ્રામભૂમિમા આળ્યે, ત્યા જરાસ ધે પૂછતા હંસક મંત્રી અંગુલિથી પર સૈનિકાને દેખાડતાં તે નામ લઈને એલ્ફેટ- આ શ્યામ અન્યવાળા થથી જેની ધ્વજામાં ગજતુ લાંછન છે એવા અનાધૃષ્ટિ છે, નીલ અશ્વવાળા રથમાં આ યુધિષ્ઠિર છે, શ્વેત અશ્વના રચે જેની ધ્વજામા કપિનુ ચિન્હ છે. એવા આ અર્જુન છે, આ નીલ કમળના પુત્રની કાંતિ સમાન અભ્ય યુક્ત રથમાં ભીમ છે, સુવણુ ના વણુ જેવા અશ્વવાળા રથથી જેની જમા સિંહનુ લાંછન છે એવા આ સમુદ્રવિજય રાજા છે, શુકવણું જેવા અશ્વયુક્ત શૈ જેની ધ્વજામા વૃષણ (બળદ) નું ચિન્હ છે એવા મા અરિષ્ટ નેમિ છે, કામર ચિત્ર અશ્વવાળા રથમાં કદલી જેની જામા ચિન્હ છે. એવા આ ક્રૂર છે, તીતરને અડદ જેવા વર્ણના અશ્વયુક્ત રથમા મા સાત્યકિ છે, કુમુદ્ર જેવી કાતિવાળા
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy