SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧w શ્રી નેમિનાથ ચરિ– ટક હતે? તે યાદ કર.” બાણની માફક તે મમધી હરિની વાણુથી વીંધાયેલ મહામાનીને ફોધી તે શિશુપાલે ધનુષ્ય ઉછાળીને કેશવને મારવાને તીક્ષણ માણે છોડયા. ત્યારે કેશવે બાણથી તેના ધનુષ્ય, કવચ અને રથ છેદી નાખ્યા. એટલે તે તરવાર ખેચીને ઉધમ અગ્નિની જેમ દે. તેની સન્મુખ બકતા દુર્મતિ શિશુપાલના અનુક્રમે ખડગ, સુગટ અને મસ્તક વિષ્ણુએ છેદી નાખ્યા તે ચેદિરાજના વધથી ક્રોધાયમાન થયેલ જરાસંધ ચમ સમાન ભીષણ બનીને પુત્રો અને રાજાઓ સાથે દો અને યાદોને કહેવા લાગે કે- અરે! તમે વૃથા શામાટે મરે છે? તે દુર્મતિ બે ગોપાલ મને સેંપી દે. હજી કોઈ બગડયુ નથી.” તેના આ બીલથી બધા યાદ દંડથી ખરડાયેલ સપના જેવા ક્રોધાયમાન અને ભીષણ બ્રશુટીવાળા બની ગયા, અને પિકાર કરતા વિવિધ શસ્ત્રો ધારણ કરતા તે જરાસંધ તરફ દોડયા એટલે એક છતાં જાણે અનેકાણને પામ્યું હોય તેમ જરાસ પે ચારે બાજુ ઘર માથી શિકારી જેમ મૃગલાંઓને તેમ યાદવ સૈનિકે વીધી નાખ્યા. તે વખતે ચઢાઓ, પદાતિઓ, રથીઓ, અસવાર, તેમજ હાથીના સવારે, મહાયોદ્ધા જરાસંધની આગળ ઉભા રહેવાને સમર્થ થઈ ન શકયા. વાયુથી કપેલ રૂની જેમ જરાસ ધના બાણથી પીડિત થયેલ સમસ્ત યાદવ સૈન્ય જેમ ફાવે તેમ વિખરાઈ ગયુ. ત્યા સંગ્રામમાં સર્ષની જેમ જરાસંધ યાદવને ભીષણ થઈ પડે. અને યાદવે તે જાણે ચારે બાજુ દેડકા જેવા બની ગયા અથવા તે યાદવ સૈન્યરૂપ મહા સરેવરમા પાડાની જેમ જરાસ છે સુભટરૂપ જલચર જીને ચરી નાખ્યા દિવિષ સર્પ સમાન જરાસંધના અઠયાવીશ પુત્રએ શરૂપ વિષને ફેકતા બલભદ્રને પરાભવ પમાડા. અને બીજા દેવ ને દાનની જેમ જરાસ થના ગાતેર પડ્યાએ કેશવને મારવાની ઈચ્છાથી રિકી દીધો. તેમની સાથે રામ-કૃષ્ણનું મહાયુદ્ધ થયું. પરસ્પરના શસ્ત્રથી ઉત્પન્ન થયેલ સ્કેલિંગ-કણાના વરસાદને સમય આવ્યે. એમ ત્યા બધાએ તર્ક કરી લીધો હવે જરાસ ધના અઠયાવીશ પુત્રોને હળથી ખેચીને રામે સુશવતી ચાખાની જેમ તેમને પીસી નાખ્યા એટલે– ઉપેક્ષા કરવાથી આ ગેયાલ હજી પણ માર્યા કરે છે” એમ બોલતા જરાસ પે રામને વા સમાન ગદા મારી તે ગદાના ઘાતથી રામ રૂધિર વમવા લાગ્યા ત્યારે સમસ્ત યાદવ સૈન્યમા માટે હાહારવ થઈ પડયો. કરી પણ રામ ઉપર પ્રહાર કરવાને ઈચ્છતા જરાસંધને વેત વાહન અને વચમાં આવીને લડાવ્યું તે વખતે રામનુ વૈધુર્ય (વ્યાકુલતા) જોઈને ક્રોધાયમાન થયેલ તથા અધરને ફરકાવતા કેશવે આગળ રહેલા જરાસંધના એગણતેર પુત્રને મારી નાખ્યા “આ રામ તે મરશેજ, અર્જુનને મારવાથી શુ? અત્યારે તે કૃષ્ણને મારી નાખુ.” એમ ચિતવીને જરાસ ધ કૃણુ તરફ દોડશે ત્યારે કૃષ્ણ પણ હવે મુજ” એમ ચતરફ અવાજ થઈ રહ્યો. એવામાં માતલિએ થી
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy