SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિવાદેવ જરાસંધને વધ. ૧૭ ધનને યમના મદિરે પહોંચાડી દીધા. તે હણતાં તેના નિર્ણાયક સૈનિકે હિરણ્યના સેનાપતિના શરણે ગયા. તથા ડાબી-જમણું બાજુ રહેલા પાંડ અને બધા ચાદો અનાધૃષ્ટિ સેનાપતિ પાસે આવ્યા. હવે વહાણ ચલાવનાર જેમ વહાણુના અગ્રભાગે આવે તેમ સેનાના અગ્રભાગે આવેલ ક્રોધી હિરણ્યનાભ યાદવેને તિરસ્કાર દેત્યો. ત્યારે અભિચંદ્ર રાજાએ તેને કહ્યું– અરે પાધમ ! એક દુર્જનની જેમ બકવાદ શું કરે છે? ક્ષત્રિય વચનશર નહિ પણ પરાક્રમશર હોય છે. ત્યારે હિરચના અભિચંદ્ર તરફ તીક્ષણ બાણે કયાં, તે બધાને પવન જેમ મેઘધારાને છે તેમ અને અધવચ જ છેદી નાખ્યા. એટલે તેણે અર્જુન તરફ પણ દુખે વારી શકાય તેવી બાહુપાક્ત છેડી, ત્યારે વચમાં આવીને ભીમે ગદાથી ઠેઠની જેમ તેને રથમાંથી નીચે પાડી દીધું એટલે લજિજત થતાં ફરોને રથ પર ચડી કેપથી હઠને કરડતાં સમસ્ત યાદવે ઉપર તેણે અખડ ધારાએ બાણ વરસાવ્યાં. તે વખતે એ કોઈ ઘોડેસ્વાર ન રહ્યો, એ કઈ મહાવત (હાથી પર બેસનાર) ન રહ્યો, એવોકેઈ રથ. પર બેસનાર ન રહ્યો અને એને કઈ પદાતિ ન રહ્યો કે તે મહા જબરજસ્ત ચાઇની સેનામાં તે હિરણ્યનાભના બાણથી જે ઘાયલ ન થયે હેય. એટલે ધાયમાન થયેલ સમુદ્રવિજયને પુત્ર જયસેન ધનુષ્યદંડને ખેંચીને હિરણ્યનાભની સાથે યુદ્ધ કરવાને તૈયાર થયે–અરે! જાય (ભાણેજ)! વૃથા યમના સુખમાં શા માટે જવા તૈયાર થયે છે?” એમ બોલતા હિરણ્યનાભે જયસેનના સારથિને મારી નાખે. એટલે જયસેને તરત તેના કવચ, ધનુષ્ય અને ધ્વજને છેદી નાખ્યા અને સારથિને ચમના ઘરે પહોંચાડી દીધું. ત્યારે ક્રોધાયમાન થયેલ હિરણ્યનાભે મર્મવેધી દશ કઠિન બાણથી સેનને પ્રહાર કરીને મા. એવામાં સાલ તરવારને ધરનાર જયસેનને ભાઈ મહીજય રથથી ઉતરીને હિરણ્યનાભ તરફ દેડ્યો. ત્યારે દૂરથીજ હિરણ્યનાભે ભુરમબાણથી તેના મસ્તકને ભેદી નાખ્યું. એટલે બે બ્રાતાના વધથી ક્રોધિ થયેલ અનાવૃષ્ટિ યુદ્ધમાં ઉતર્યો તથા બીજા જરાસંધ વિગેરે રાજાએ પણ ભીમ, અનાદિ ચાદ સાથે દ્રઢયુદ્ધથી અલગ અલગ લડવા લાગ્યા. જ્યોતિષી એના પતિની જેમ પ્રાગતિષ્ક (દેશ વિશેષ) ભગદત્ત રાજા હાથી પર રહેતાં મહાનેમિ તરફ દેડ્યો, અને બા –“હું કઈ તારા ભાઈને શાળે રૂકિમ કે અમક જેવા નથી, પરંતુ હું નારકીઓને વેરો ચમ (કૃતાંત) છું. માટે અરે! તું હર ચાલ્યા જા. એમ કહીને તેણે વેગથી હાથીને ચલાવે, ત્યાં સારથિએ મહાનેમિના રથને મંડલાકારે જમાવ્યું. પછી મહેનેમિએ તે હાથીને બાણાવતી પગના તળીયે વાગે, એટલે જર્જરિત પગ થતાં ભગદત્તસહિત તે હાથી જમીન પર પડ્યો. “તું કિમ નથી!” એમ હસીને મહા બલવાન છતાં કરૂણા લાવનાર, મહાનેમિએ ધનુષ્યના અગ્રભાગથી તે ભગદત્તને
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy