SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિવાસુદેવ રાસ ધના થશે ૧૬ ધરણે અઇકનૃપને, અને અભિચક્રે ઉત્કટ શતધન્વાને પાડી નાખ્યા. પૂણે દ્રુપદને, યુનેમિએ કુતિલાજન, સત્યનેમિએ મહાપદ્મને તથા દ્રઢનેમિએ શ્રીદેવને ભાંગી નાખ્યા. એ પ્રમાણે તે યાદવ ચે ાએથી ભંગાણુ પામેલા રિપુસૈન્યના રાજાએ સેનાપતિના પદે રહેલ હિરણ્યનાભરાજાના શરણે ગયા, હવે સૂર્યના ભયથી જેમ અધકાર બધી દિશામા ભાગી જાય, તેમ સુભટ લીમ–અર્બુન, તથા મહાબલવંત ખલભદ્રના પુત્રોએ અધા કરવાને હેશન કર્યાં. પડતા અર્જુનના માÌીથી દિશાઓમા અધકાર વ્યાપી ગયા, ગાંડીવ ધનુષ્યના નિદ્યોપથી વિઘ્ન પણ વિધુર બની ગયું. ખાણાને વેગથી ખેંચતા, સાધતા અને હાટતા તેના અ ંતરને આકાશમાં રહેલા નિમેષરહિત દેવા પણ જોઈ ન શકયા. પછી દુર્યોધન, કાસિ, ત્રિગત, સમલ, કપાત, રેસમાજ, ચિત્રસેન, જયદ્રથ, સૌવીર, જયસેન, શૂરસેન, અને સેામકએ બધા ક્ષત્રિયધને દૂર મૂકી એકઠા થઈને અ જુન સાથે યુદ્ધ કરવા લાગ્યા. સહદેવ શકુનિની સાથે, ભીમ દુઃશાસનની સાથે, નકુલ ઉલૂમની સાથે, અને યુધિષ્ઠિર શલ્યની સાથે યુદ્ધમાં ખેડાયે દ્રોપદીથી જ ન્મેલા સન્યસહિત પાડવપુત્રો દુષણાદિક છ ચૈહા સાથે, અને રામપુત્રો ખીજા રાજાએ સાધ અત્યત યુદ્ધ કરવા લાગ્યા. સમકાલે વરસતા દુર્ગંધનાદિ રાજાઓના બાણાને અર્જુને પોતાના બાણેાવતી કમલનાલની જેમ લીલામાત્રમાં છેઠ્ઠી નાખ્યા, વળી તે અર્જુને દુાંધનના સારથિને મારી નાખ્યા, તથા રથ અને અશ્વોને ભાંગી નાખ્યા, તેનું બખ્તર જમીન પર પાડી નાખ્યું. ત્યારે માત્ર અગશેષ રહેલ દાંધન વલખા થઈ એક પદાતિની જેમ વેગથી પક્ષીની જેમ શનિ રાજાના રથપર કુદકા મારીને ચડી ગયા, પછી અર્જુને કાસિપ્રમુખ દશે રાજાને બાણુવૃષ્ટિથી હેરાન કર્યાં. જેમ જલધર કરાના સાદથી હાથીએને પરાભવ પમાડે છે. હવે શત્થરાજાએ બાણથી યુધિષ્ઠિરના રથની ધ્વાને ટેઢી નાખી. ત્યારે યુધિષ્ઠિરે તેનું શરસહિત ધનુષ્ય ઈંટી નાખ્યું. પછી તે શક્યે અન્ય ધનુષ્યને ચડા વીને મહાખાણાથી યુધિષ્ઠિરને ઢાંકી દીધા. જેમ મેઘઋતુ વાદળાંથી સૂર્યને આચ્છાદન કરે છે. ત્યારે યુધિષ્ઠિરે શલ્ય ઉપર અકાળે ઉત્પન્ન થયેલ વિજળીના માફક હું:સહ તથા વિશ્વને શ્રાભ પમાડનારી એવી શક્તિ છેડી. પરમાણુાથી અસ્ખલિત વેગથી પડીને ગયા ( ધેા ) ને જેમ અશિન ( અગ્નિ ) તેમ તે શક્તિએ શલ્યને મારી નાખ્યા, તે વખતે ઘણા રાજા પલાયન કરી ગયા. ભીમે પણ દુર્ગંધનના ભાઇ દુ:શાસનને દ્યૂત કપટના જયની યાદી આપતાં લીલામાત્રમાં તેને મારી નાખ્યા માયાયુદ્ધ તથા શસ્ત્રયુદ્ધોથી શનિએ બહુ લડાવેલ સહદેવે પણ વિ તના અંતને લાવનાર એવુ નાણુ ચુ, શનિ સુધી ન પહોંચતાં ક્ષત્રવ્રતને તજી દુર્યોધને તીક્ષણ બાજુથી તેને છેદી નાખ્યા. ત્યારે સહદેવ તેને ઉંચેથી કહેવા ૨
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy