SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Mmv wwwmumuuawa. wwગ નથી નેમનાથ ચ—િ અને નદીઓના પ્રવાહની જેમ જેમણે પોતે માર્ગ કરેલ છે એવા તે ત્રણે ચકચૂહમાં પિઠા તેમની પાછળ બીજી સૈનિકે પણ ચક્રવ્યુહમાં પિઠા. હવે દુર્યો ધન, રૂધિરરાજાને પુત્ર, અને રૂકિમ – યુદ્ધ કરવાને છમછતા એ ત્રણે તે સૈનિકોને ધીરજ આપતા ઉચા મહારથવાળા રાજાઓથી પરવારેલ દુર્યોધને અર્જુનને, રૂષિરપુત્ર અનાવૃષ્ટિને અને રૂકિમએ મહાનેમિને રેગ્યા. તે છએ વચ્ચે અન્ય વંદ્વયુદ્ધ ચાલુ થયું તથા તેમના તાબેદાર બીજા હજારો મહારથવાળા રાજાઓ અને સુભટે વચ્ચે તેજ પ્રમાણે યુદ્ધ ચાલુ થયુ ત્યા પોતાને વિર માનનાર અને દુર્મદ બોલનાર એવા રૂકિમ રાજાને ક્રોધાયમાન થયેલ મહાનેમિએ શસ્ત્ર અને રથ રહિત બનાવી દીધો ત્યારે મરવાની અણી પર આવેલ રુકિમની રક્ષા કરવાને શકત૫ વિગેરે સાત રાજાઓ વચમાં પડ્યા, એટલે તે સાતેના સમકાલે વરસતા બાણ અને ધનુષ્યોને મહાનેમિએ પોતાના માવતી એક કમલનાલની જેમ છેદી નાખ્યા. ત્યારે શકતપરાજાએ લાબે વખત યુદ્ધ કરીને શત્રુ ઉપર શક્તિ નાખી, તેને જાજવલ્યમાન જોઈને બધા યાદ ક્ષેાભ પામ્યા. તે શક્તિના સુખથી ઉત્પન્ન થયેલા વિવિધ શસ્ત્રોને ધારણ કરનારા તથા અત્યત રકમી એવા હજારે કિકર વચમાં આવીને પડ્યા. તે વખતે માતલિ સારથિએ ભગવત અરિષ્ટનેમિને ક હે ભગવન્! આ રાજા તપથી એ શક્તિ બલીંક પાસેથી પાપે છે, જેમ પૂર્વે રાવણુ ધરણે દ્ર પાસેથી અમારાવિન્યા શક્તિ પામ્યો હતો. માટે એ શક્તિ વજીથી ભેદાય તેવી છે” એમ કહીને ભગવતના હુકમથી તેણે તરતજ મહાનેમિના બાજુમાં જ સકમાવ્યું, એટલે મહાનેમિએ તે વખાણ છેડીને તે શક્તિને તરતજ જમીન પર પાડી દીધી, અને તે રાજાને શસ્ત્ર તથા રસ્થ હિત કરી દીધો, તથા બીજા છ રાજાઓના ધનુષ્યોને છેદી નાખ્યા. ત્યારે બીજા રથપર ચડેલા રૂકિમ ફરીને પણ લડવાને તૈયાર થયા તે રૂકિમ તથા શÉતપાદિક પિતાને વીર માનનારા બીજા આઠ રાજાઓએ ભેગા થઈને મહાનેમિની સાથે યુદ્ધ આરંભયુ. કિમ જે જે મનુષ્યને લેતે, તેને મહાનેમિ છેદી નાખતે એમ તે કિમના એક પછી એકવીશ ધનુષે તેણે છેદ્યાં. એટલે તેણે મહાનેમિ ઉપર એકદમ કેલેરી નામે ગદા ફેકી. તે માદાને મહાનેમિકુમારે આનેય . બાણુથી ભસ્મ કરી દીધી. ત્યારે અન્યના આક્ષેપને સહન ન કરનાર કિમએ મેઘની જેમ લા બાણને વરસાવનાર એવુ વચન-બાણ મહાનેમિ ઉપર ફેંક્યુ. મહાનેમિએ માહે બાણુથી તેને પણ તરતજ અટકાવી દીધુ, અને રૂકિમને તેણે બીજા બાણથી લલાટમાં માર્યો, તેના ઘાતથી દુઃખીત થયેલ તેને શુદારી લઈ ગયા. પછી તે સાતે રાજાઓ મહાનેમિથી તરત ઉપદ્રવ પામ્યા સમુદ્રવિજયે હુમરાજાને, સ્વિમિતે ભદ્રરાજને, અને અાભે વસુસેનને જીતી લીધું. સાગરે પરિમિત્રને મારી નાખે, હિમાવાન સમાન સ્થિર એવા હિમવાને સંગ્રામમાં ધૂશુનને ભાગી નાખ્યો,
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy