SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ TAL सप्तम परिच्छेद. પ્રકરણ ૧૪ મું. શાંબ કુમારનું જીવનવૃત્તાંત. વે દ્વારપર સ્થાપેલ નવીન તેરણરૂપ બ્રકુટીને જણે વિષમ કરેલ છે એવી કામિની સમાન તે દ્વારા નગરીમા પ્રદ્યુમ્નના આગમનને મહોત્સવ પ્રવર્તમાન થતાં દુર્યોધનને ઉઠીને કેશવને વિનંતિ કરી છે કે –“હે સ્વામિન! તારી પત્ર વધુ અને મારી પુત્રીનું અત્યારે કઈ ર થી ગય છે માટે કયાંક તપાસ કરો કે જેથી ભાકકુમાર પરણે” ત્યારે કશું બોલ્યા–“હું સર્વજ્ઞ નથી. જે સર્વજ્ઞ હેય. તે પ્રદ્યુમ્નને કે હરી ગયો, તે હકેમ જાણી ન શકશે? એટલેપ્રજ્ઞપ્તિ વિદ્યાથી હું તેને જાણીને અહીં લઈ આવીશ.” એમ બોલતો પ્રદ્યુમ્ન તે સવયંવર કન્યાને ત્યાં લઈ આવ્યા. પછી વિષ્ણુએ તે કન્યા આપતાં છતાં “આ તે મારા ભાઈની વહે છે એમ કહીને પ્રધુ ને તેંને ગ્રહણ ન કરી અને ભાવુક પર. હવે પ્રદ્યુમ્નની ઈચ્છા ન હોવા છતાં મહામહોત્સવ પૂર્વકકુણે તેને વિદ્યાધર રાજાઓની કન્યાઓ પરણાવી. પછી પ્રદ્યુમનને લઈ આવવાથી ઉપકારી એવા નારદને પૂછ ને કેશવ-કિમણીએ તેને વિસર્જન કર્યો. હવે પ્રદાનની મહા સંપત્તિ તથા શ્વાઘાથી સંતાપ પામતી સત્યભામા કેપગ્રહમાં જઈને એક જીર્ણ માંચડા પર પડી રહી. ત્યાં કૃષ્ણ અચાનક જઈ ચડતાં તેને જોઈને બોલ્યા–“હે સુષુ! તારું કેઈએ અપમાન કર્યું છે, કે જેથી આમ તે સંતાપ પામે છે?તે બેલી-મારૂં કેઈએ અપમાન કર્યું નથી, પરત જે પ્રદાન સમાન અને પુત્ર નહિ થાય, તો નિશ્ચય હું મરણ પામીશ.” તેને આગ્રહ જાણીને કૃષ્ણ હરિણામેથી દેવને ઉદ્દેશીને અઠ્ઠમ તપથી પૈષત્રત લીધું, ત્યારે હરિ ગમેથી પ્રા થઈને બોલ્યા–“તમારું શું કામ કરું? એટલે
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy