SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિી પ્રદ્યુન કુમારનુ ચ.િ ૧૫૧ પ્રગટ કરીને ચિરકાલના દુઃખરૂપ અંધકારમાં સુર્યસમાન છે તે માતાના પગે પડ્યો, એટલે જેના દુધની ધારા વહી રહી છે એવી રુકિમણીએ અત્યંત સ્નેહ પૂર્વક અને ભુજથી તેને ભેટી પડી તથા હપશુથી જેના વેચન ભીંજાઈ ગયા છે એવી તેણીએ તેને વારંવાર શિરપર ચુંબન કર્યું. શ્રી પ્રદ્યુમ્ને તેને કહ્યું કે –“હે માત! જ્યાં સુધી પિતાને હું કંઈક આશ્ચર્ય બતાવું, ત્યાં સુધી તારે કોઈને પણ મારી ઓળખાણ ન આપવી. એટલે હવાકુલ રુકિમણીએ તેને કંઈપણ જવાબ ન આપે. પછી તે રમણીને માયાચમા બેસાડીને ચાલતા થયે, શંખને પૂરતા અને લેકને ભ પમાડને તે બોલ્યો કે- આ હું રુકિમણીને હરી જાઉં છું, જે કૃષ્ણ બલવાન હૈય, તે રક્ષા કરે ત્યારે– “એ મૂર્ખ દુર્મતિ કેણ મરવાને તેઝાર થયે છે? એમ બે હરિ, શાર્ગ ધનુષને ઉછાળતે રિન્ય સહિત તેની પાછળ દો. પ્રદ્યુમ્ન તે સેનાને ભાંગીને દંતરહિતગજની જેમ હરિને શરહિત કયાં. અરે વિષ્ણુ પામ્યાએવામાં તેની જમણી ભુજ ફરકી, એકૃણે તરત જ બલભદ્રને જણાવ્યું. તેવામાં નારદ આવીને બોલ્યા કે – હે કૃષ્ણ! રુકિમણી સહિત આ તારા પુત્રને તું શહg કર. હવે ચુતને માઠી વાળ” ત્યારે પ્રદ્યુમ્ન રામ-કૃષ્ણના ચરણને પર્શ કરતા નમી પડશે, તે બને અત્યંત સ્નેહથી વારવાર શિર ચુંબન કરતા તેને લેટી પડયા. જાણે સાચેજ ચાવન ઉત્પન્ન થયેલ હોય તેવા દેવાની લીલાને બતાવતા તથા તેના મનને કપમાડતાં એવા પ્રદ્યુમ્નને કેશવે ફરીને પશુ પરમ પ્રીતિથી આલિંગન કર્યું. પછી રુકિમણ સહિત વિષ્ણુએ પિતાના પુત્ર પ્રદ્યુમ્નને ખેાળામા બેસારીને નગરજને અત્યંત આશ્ચર્થથી જેને જોઈ રહ્યા છે એવા તે સવાંડબર પૂર્વક દ્વારકામાં પ્રવેશ કર્યો એ પ્રમાણે શ્રી ગુણત્રિજયગણિ વિરચિત શ્રી નેમિનાથના ચરિત્રમાં છઠ્ઠો પરિદ સમાસ
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy