SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાંડા ચરિત્ર. ૧૪૫ વૃદ્ધ પ્રધાન, પુરાહિતાહિકને વિનયાદિથી સંતુષ્ટ કર્યાં, તેણે લાભથી પાડવાને નુગારમાં જીતી લીધા. શરતમાં ( દાવમાં ) મૂકેલ તેમનું રાજ્ય તથા દ્રોપદીને છતીને દુર્યોધને છીનવી લીધા, પરંતુ કોપથી જેના લેાચન લાલ થઇ ગયા એવા ભીમસેનથી ભય પામતા તેણે દ્રોપદી પાછી આપી. પછી કારવાથી અવજ્ઞા પામી દેશથી દૂર કરાયેલા તે પાંચે પાંડવાએ વનવાસ સ્વિકાર્ડ, ચિરકાલ એક વનથી ખીજા વનમાં ભમીને દશાની નાની છ્હેન કુંતી તે પાચ પાડવાને દ્વારકા નગરીમાં લઈ આવી, દિવ્ય આયુધથી લડનાર તથા વિદ્યા તથા બાહુબલથી જબરજસ્ત એવા તે બધા પ્રથમ સમુદ્રવિજયના ઘરે ગયા. ત્યા સમુદ્રવિજય તથા અÀાભ્યાદિક દશાોએ પેાતાની બ્લેન .અને ભાણજોને સ્નેહથી બહુજ પૂછ્યા, અને સત્કાર ને સન્માન આપ્યુ, તથા કહ્યું કે— હૈ મ્હેન ! તે ભાયાતોથી પુત્રા સહિત જીવતી તું આવીને મને મળી-એજ ભાગ્યની વાત છે.' ત્યારે કુંતી એલી કે— હે બંધુઓ ! સપુત્રા પણ હું ત્યારેજ જીવતી રહી, કે જ્યારે સપુત્ર એવા તમને મેં જીવતા સાંભળ્યા. વત્સ રામકૃષ્ણનું લેાકેાત્તર ચરિત્ર સાંભળતા હ' પામી તેમના દર્શનની ઉન્ક ઠાથી અહીં આવી છુ. ' એટલે તેમણે મનુજ્ઞા આપતા પુત્રો સહિત કુંતી હિરની સભામાં ગઇ. ત્યાં રામ કૃષ્ણ ઉઠીને તેની સામે આવ્યા અને ભક્તિથી નમ્યા. પછી રામîવિંદ અને પાંડવા યથાપૂર્વ અન્યન્ય આલિંગન અને નમસ્કાર કરીને યથાયોગ્ય સ્થાને બેઠા એટલે કૃષ્ણ મેલ્યા. • તમે એ સારૂ કર્યું કે અહીં પોતાના ઘરે આવ્યા. તમારી અને ચાઢવાની લક્ષ્મીમાં નિશ્ર્ચય ભેદભાવ નથી, ' ત્યારે યુધિષ્ઠિર એક્લ્યા હૈ કૃષ્ણ ! જેમને તુ માન્ય છે, તેમની લક્ષ્મી તા દાસી છે, તા તને જે અભિમત ( માન્ય ) હાય, તેમનું તે કહેવું જ શું ? કે હરે ! આ અમારા માતૃકુલ ( મેાસાળ ) ને પવિત્ર કરતા એવા તારે લીધે અમે વિશ્વ ( ખધા ) કરતાં પશુ વિશેષથી મહા અલવ ત છીએ. ' એ પ્રમાણે વિવિધ વાર્તાલાપથી કુંતી તથા તેમના પુત્રને માન માપીને કૃષ્ણે તેમને અલગ અલગ પ્રાસાદમાં ઉતારી આપ્યું. દશાીએ લક્ષ્મીવતી, વેગવતી, સુભદ્રા, વિજયા, અને તિ—એવી પાતાની પાંચ કન્યાએ પાંડમ વેને આપી. ચાદવેા, કૃષ્ણ અને ખલભદ્રથી સત્કાર પામતા તે પાંચે પાડવા ત્યાં સુખે રહ્યા. હવે મહી જેણે "ધી કળાએ મેળવી છે અને ચેાવનને પામેલ એવા પ્રદ્યસ્ન‘કુમારને જોતા સવરની સ્રી કનકમાલા કામાતુર થઈ, અને વિચારવા લાગી આવા રૂપવાન તા કાઈ વિદ્યાધરામાં પણ નહિ હોય. હું ધારૂં છું કે આવા દેવ પણ કાઇ નહિ હશે, તેા મનુષ્યેાની શી વાત ? માટે પોતે વધારેલ વૃક્ષના ફૂલની જેમ આના ચાવનનું હું મૂળ લઉં, એની સાથે ભાગ લાગવું, નહિ ત કે ૧૯
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy