SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ ચરિત્ર કારણ કે સૂર્ય પાક રસવતી નલ વિના બીજું કઈ જાણતું નથી, માટે સ્વરૂપ ગેપવીને તે નલ જ રહ્યો હશે. પછી સ્વામીના કામમા કુશલ એવા કુશલ નામના વિપ્રને બોલાવીને સત્કાર પૂર્વક ભીમરથરાજાએ આદેશ કર્યો કે તું સુસુમાર નગરમા જઈને રાજાના રસયાને જેજે કે તે કેવી કેવી કળાને જાણે છે અને તેનું સવરૂપ કેવું છે?” “આપની આજ્ઞા પ્રમાણ છે” એમ કહીને તે ચા અને સારા શકુનોથી પ્રેરાયેલે તે સુસુમારપુરમાં ગયે, ત્યાં લેકને પૂછતે પૂછતે તે કુજની પાસે જઈને બેઠે, વળી તેને સર્વાગે વિરૂપ જોઈને તે ખેદ પામે, અને મનમાં ચિંતવવા લાગ્યું કે –“કયા નલ અને કયા આ? ક્યાં મેરૂ અને ક્યાં સરસવ દવતીને વથા નલને શ્રમ ઉત્પન્ન થયે છે, તે પણ બરાબર નિશ્ચય કરીશ ? એમ ધારીને નલના અવગુણ ગર્ભિત તે નીચેના બેક – " "निघृणानां निस्रयाणां, निःसत्वानां दुरात्मनाम् । धूर्वहा नल पर्वकः पत्नी तत्याज यः सतीम् ॥ १॥ सुप्तामेकाकिनी मुग्धां, विश्वस्तां त्यजतः प्रियाम् । રાતે જઈ જા, નૈવેરાયણ” | ૨ | અર્થ–બનિય જને, નિર્લજ જને, નિર્બળ ‘જને અને દુર્જનામા એક નલજ અગ્રેસર છે, કે જેણે પોતાની સતી સ્ત્રીને તજી દીધી. સુતેલી. એ- કલી, મુગ્ધા અને વિશ્વાસુ એવી પ્રિયાનો ત્યાગ કરતા આપણુદ્ધિ નલના પગ કેમ ચાલ્યા?” તે વિપ્ર વારંવાર એ પ્રમાણે બોલતા હતા, તે સાંભળીને પોતાની પ્રિયા યાદ આવતા જેના લોચનથી અનહદ આસુ ગળી રહ્યા છે એ નલ રેવા. લાગે. ત્યારે બ્રાહણે પૂછયું કે- તું શા માટે રૂદન કરે છે?” એટલે તે હુંડિક બોલ્યો કે-“કરૂણરસમય તારૂ ગીત સાભળતા મને રડવું આવે છે. પછી કુખે ને અર્થ પૂછ, ત્યારે બ્રાહ્મણે જુગારથી માંડીને ડિનપુરમા દવદંતીઆવી ત્યા સુધી બધે વૃત્તાત કહી સંભળાવ્યું, અને ફરીને તે બા કે–“અહા મુજ! તું સૂર્યપાક રસવતીને બનાવી જાણે છે, એમદધિ પર્ણરાજાના ફતે ભીમરથ રાજાને કહ્યું. તેથી “એવી કળાતે નલ શિવાય બીજામા નહાય, એમ કહીને દવદંતીએ પોતાના પિતાને વીનવીને તને જોવા માટે મને મોકલે છે, પણ તને જોતાં મને વિચાર થયો કે વિરૂપ આકારને ધારણ કરનાર તું મુજ ક્યા? અને દિવ્ય રૂપને ધારણ કરનાર તે નલ કયા? ખજુઓ કયા અને સૂર્ય કયા?” અહીં આવતાં મને જે શુભ શકુને થયા, તે બધા ખેટા પડયા, કારણકે તુ નલ નથી." પછી જ દવતીને હાથમાં સભારતા અને અધિકાધિક રીતે તે વિપ્રને આગ્રહથી પોતાના ઘરે તેડી ગયા અને બોલ્યો કે-“હે ભદ્ર!મહાસતી દવતીની અને મહાપુરૂષ નલ રાજાની કથા કહેનાર તારૂ હુ શુ સવાગત કરું ?” એમ
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy