SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તેમનાય ચરિત્ર www wannan AAAA A wahn~www તેમાંથી હારાદિક ભૂષણા નીકળશે. તે વઓ અને ભૂષણાને ધારણ કરતાં તું તરતજ તેજ દેવના જેવા આકાર સમાન પાતાના રૂપને પામીશ. ” એમ સાંભળીને હર્ષ પામતાં નલે તેને પૂછ્યુ` કે— હૈ તાત ! તારી પુત્રવધૂ જ્યાં મૂકી હતી, ત્યાંજ છે કે ખીજે ક્યાય ચાલી ગઈ છે ? ’ ત્યારે દેવે પણ તે સ્થાનના ગમનથી માંડીને કુઢિનપુરમાં આવવા સુધીના દવદતીના અધા વૃત્તાંત કહી સંભળાગ્યે, અને નલને કહ્યુ કે હું વત્સ ! જંગલમાં શા માટે ભમે છે ? જ્યાં તારે જવાની ઇચ્છા હૈાય, ત્યા હું તને લઈ જાઉં.' એટલે નલ આયા કેહે તાત! મને સુષુમાર પુરમાં લઈને મૂક.’ ત્યારે એક આંખના પલકારા માત્રમાં નલને ત્યાં મૂકીને દેવ પોતાના સ્થાને ચાલ્યા ગયા. પછી ક્રુજ નલે તે નગરની પાસેના નદેનવનમાં સિદ્ધાચતન સમાન એક પ્રાસાદ (ચૈત્ય) જોચા. તેની અંદર પ્રવેશ કરતા ત્યાં શ્રીનમિનાથની તેણે પ્રતિમા જોઇ, એટલે રામાંચિત થઈ તેને વંદન કરીને તે નગરના દ્વારમાં ગયા. તે વખતે ત્યાં આલાનસ્તંભને ઉખેડીને એક મદોન્મત્ત હાથી છુટા થઇને ભ્રમત હતા, તે મહાવાયુની જેમ વૃક્ષાને ભાંગતા હતા, વળી મહાવતાને પણ તે ગણુ. કારતા ન હતા. તે હાથીને વશ કરવાને અસમર્થ થતાં દુષિપણું રાજા કિલ્લાપર ચડીને ઉંચેથી કહેવા લાગ્યા~~~ જે કેાઈ મારા હાથીને વશ કરે, તેને વાંછિત અવશ્ય આપુ', અરે ! શું હાથીપર ચઢવાને કોઈ સમર્થ છે ? ’તે શાંતળીને પેલા કુખ્ત મળ્યેા— કયાં છે તે હાથી ? તમારા દેખતાં હું તેને વશ કરી લઉં. ? એમ તે કહેતા હતા, તેવામાં હાથી ગર્જના કરતા તેની પાછળ ઢાડયા, એટલે કુબ્જ પણ પળે જાણે પૃથ્વીના સ્પર્શી ન કરતા હોય તેમ ગજની સામે દોડતા તે ભય ન પામ્યા. તે વખતે “ અરે ! માર્યાં જઈશ, ક્રૂર ખસી જા એમ દયા લાવીને લોકો કહેવા લાગ્યા, પરંતુ તે કેસરીની જેમ દોડતા થયા. પછી કુબ્જ દડાની જેમ લાખા થઈ ગયા પાછા ક્રૂર સરી ગયા, પૃથ્વીપર પડયા અને આળાટચે—એ રીતે હાથીને છેતરતા વારંવાર પૂચ્છને જોરથી દબાવતા માત્રિક જેમ સર્પને સતાવે તેમ તે હાથીને તેણે ખેદ પમાડયા, એટલે હાથીને થાકી ગયેલ જાણીને સિંહની જેમ તરત કુદકા મારી, કંઠમા રહેલ સાંકળપર પગ રાખીને તેના કધપર ચડી ગયા, અને ચપેટા ( લપડાક) થી કુંભસ્થલને મારતાં તેણે તેની ગાંઠ મજજીત કરી દીધી. પછી અંકુશને નચાવતા, કુબ્જ ચીત્કાર કરનાર તે હાથીને હાકવા લાગ્યા, એટલે બધા લેાકાએ તેના જયજય નાદ જાહેર કર્યાં. ત્યારે રાજાએ પેાતે તે કુજના ગળામાં સુર્વણુની સાકળી નાખી, અને કુબ્જ તે કુંજરને મત્તુરહિત કરીને માલાનસ્તલપુર લઈ ગયા. પછી નિર્મળ ચશવાળા જ નલ પ્રણામ કરતા દૃષિપણું રાજાની પાસે બેઠી, એટલે રાજાએ તેને કહ્યું કે હું કુબ્જ ! શું ખીજું પણ કાંઈ જાણે છે? વખતસર જાણતા હશે. ' તે મળ્યે હે રાજન! ખીજું તને શું ખતવું? " ? anno vennnns w
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy