SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧ ૧૫. નળદમયંતીનું ચરિત્ર અને “બચાવ બચાવ” એમ બોલતા એક મોટા સને તેણે જે, અને તેને પૂછયું કે ભુજંગ તું મારા નામ એને વંશને કયાંથી જાણે છે અને મનુષ્યની ભાષા તે કેમ બોલે છે ત્યારે તે બોલ્યા કે – પૂર્વ જન્મમાં મનુષ્ય હતા, કર્મને લીધે સર્ષ થયો છું. તે જન્મના અભ્યાસથી મને માનુષી ભાષા આવડે છે. તે ચાનિધાના મહા–ઉવલ એવું મને અવધિજ્ઞાન છે, તેથી તારૂં નામ, તારે વંશ અને તને હું જાણું છું. તેથી અનુકંપા ઉત્પન્ન થતાં નલે કંપતા ભુજગને ખેંચી કહાડવાને લતાના વન ઉપર પિતાનું વસ્ત્ર નાખ્યું એટલે રાજાના ઉત્તરીય વસ્ત્રના છેડાને મેળવીને તારના તંતુથી જેમ વટી વટાય તેમ સE પિતાના શરીરથી તેને વીંટી લીધે. ત્યારે સર્ષથી વીટાઈ ગર્ચલ પિતાના ઉત્તરીય અને લે કુવામાંથી દેરડીની જેમ ખેંચી કહાડયું. પછી અનિરહિત ખાલી જગામાં જઈને મૂકવાને ઇચછતા તે રાજને ભુર્જગે હાથમાં દર્યો. એટલે પરસેવાના ખિંહની જેમ તે ભુજંગને જમીનયર કોને નલ કહેવા લાગ્યા - અરે ઉપકાર કરનાર મારી ઉપર તે ઠીક ઉપકાર કર્યો. જે દુધ પાયે, તેને પણ તમારી જાત દશે છે.” એમ વિવાદ કરતા નલના અંગે પૈસરતા વિષથી તેનું શરીર કપડું થઈ ગયું. આશીવિષ સર્પના - એરથી ગ્રસ્ત થયેલ નલ પ્રેતની જેમ પીળા કેશવાળા થઈ ગ, ઉંટની જેમ તેના હોઠ લાંબા, ૨કની જેમ તેના હાથ, પગ સૂક્ષ્મ, અને ઉદર માર્ટ એમ ચવો છે તે બીભત્સ અને વિકૃત આકારને ધારણ કરનાર નટડાની જેમ ક્ષણવારમાં વિરૂપ થઈ ગયે, એટલે તેણે વિચાર કર્યો કે–આવા રૂપથી હવે મારે જીવવું વૃથા છે. માટે પરેલાકને સાધવાવાળી દીક્ષાને હું અંગીકાર કરું.” એમ ચિંતાતુર થઈ મલ વિચાર કરે છે, તેવામાં તે સર્ષ પિતાનું રૂપ ફેરવીને દિવ્ય આભરણ અને વસ્ત્ર ધારી તથા મહાન તેજના પંજરૂપ દેવ બની ગયે, અને કહેવા લાગ્યો કે હું નલ! તું ખેદ ન પામ, હું તારે પિતા નિષધ છું. તે વખતે તને રાજ્ય આપીને મેં દીક્ષા લીધી, તેના પ્રભાવથી હું બ્રકમાં દેવ થયા, અને અવધિજ્ઞાનથી શાને પ્રાપ્ત થયેલ તને મેં જે મેં માયા સર્ષ થઇને તારા શરીરને વિરૂપ બનાવ્યું, તે કેવલ કહવા આષધના પાનની માફક તું હિતકારી સમજી લેજે. કારણકે જે રાજાઓને તે પોતાના સેવક બનાવ્યા હતા, તે તારા શત્રુઓ વિરૂપતાથી ન ઓળખાય એવા તને હવે હરકત કરી શકશે નહિ. અત્યારે દીક્ષાને મરથ કરીશ નહિ, કારણ કે તને ચિરકાલ હજી ભાગ જોગવવાના બાકી છે. દીક્ષાને અવસર હું તને જણાવીશ. માટે અત્યારે સ્વસ્થ થા! પુત્ર આ બિલ્વફળ અને રત્નકરંડકને તું ગ્રહણ કર, અને યત્નથી એની રક્ષા કરજે. જ્યારે તેને પોતાનું અસલ સુંદર રૂપ બનાવવું હોય, ત્યારે આ ફળને તું હી નાખજે, તેની અંદર દેવ વચ્ચે તારા જેવામાં આવશે, અને તે જ વખતૈ' રત્નકરકને ઉઘાડજે તે
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy