SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રામનાથ ચરિત્ર – પાછે તેને વિચાર થયો – હે! નલનું અંતઃપુર સૂર્યને પણ ન જોઈ શકે તેવું ગુમ છતાં અહી એક વચ્ચે અને એકાકી જ રસ્તામાં પડેલ છે. અહા ! મારા કમના ષથી આ કુલીન સતી આવી દશા લગાવે છે. અરે! હતાશ હું શું કરું? હું પાસે છતાં ઉન્મત્ત કે અનાથની જેમ આ ગુણપાત્ર જમીનપર સુતી છે. તેથી મને વારંવાર ધિકાર છે. વળી એને એકલી સુક્તા જાગી તે જાણે સ્પથી આવી હોય તેમ મારી સાથે જીવિત હવાને પણ તૈયાર થશે. માટે આ ભકતને છેતરીને બીજે કયાં જવાની મરજી થતી નથી. તેથી મારું જીવિત કેમરણ ભલે એની સાથે થાય. અથવા તે નરક સમાન આ અરયમાં નારક જીવ સમાન હું એકજ અનેક હુકમનું પાત્ર થાઉં, અને આ પ્રિયા, એ વસમાં લખેલ આશા સમજીને પોતે સ્વજનોના ઘરે જઈ સુખી થઈને રહેશે.” એમ નિશ્ચય કરી, ત્યાં રાત્રિ વીતાવીને પોતાની પત્ની જાગે તે પહેલાં નલ ઉતાવળથી આગળ ચાલીન અદશ્ય થઈ ગયે. એવામાં રાત્રિ ખલાસ થતાં દવદસીએ સ્વપ્ન દીઠું –“ફળ, પુષ્પ તથા પત્રયુક્ત આમ્રવૃક્ષ પર બેસી, જમરના શબ્દ સાંભળતી તેના ફળો ખાતી હતી, તેવામાં અકસ્માત વન હાથીએ આવીને તે વૃક્ષને ઉખેડી નાખ્યો. એટલે હું પક્ષીના ઇંડાની જેમ જમીન પર પડી ગઇ. આ ખ જાઈન દબદતી તરત જાગ્રત થઈ, અને નલને ત્યાં ન જેવાથી સાથ(ટેળા )થી છુટી પડેલ મૃગલીની જેમ તે ચારે બાજુ જેવા લાગી. તેને વિચાર આવ્યો કે –“અહા! મને શરણ રહિતને પતીએ પણ તજી દીધી. અથવા તે માટે પ્રાણેશ પ્રભાતે સુખધાવન કરવાને ક્યાંક જળના સ્થાને પાણી લેવાને ગયે હશે, કે કાઈ.વિદ્યાધરી તેના રૂપમાં માહિત થઈને જબરજસ્તીથી તેને રમાડવા લઈ ગઈ અને તેણીએ કઈ કળામાં મારા વજને લાભ પમાડ્યો છે. કે હજી પણ જે આવ્યું નહિ. આ વૃક્ષો તેજ, પર્વતે પણ તેજ, અરય પણ તેજ અને પૃથ્વી પણ તે જ છે, પરંતુ કમલ સમાન લેચનવાળા એક નલને જ હું જેતી નથી. એ રીતે ચિંતામાં પડેલી તેણે બધી દિશાઓને વારંવાર જોતાં પ્રાણશને ન જેવાથી પોતાના સ્વપ્નને વિચારી જે સહકારને મેં જે તે નલરાજ, પુષ્પ ફલાદિક તે રાજ્ય, ફળને આસ્વાદ તે શાસુખ અને ભમરાઓ તે મારે પરિજન, અને વળી વનરાજે સહકારને કેખેડી નાખે તે હુણ દેવ,મારા સ્વામીને રાજ્યથી ભ્રષ્ટ કરીને પ્રવાસ કરાવ્યા. હું વૃક્ષથી જે પડી, તેનલથી જાણ થઈ. આ સ્વપ્નથી હવે નળના દર્શન અને દુર્લભ થશે.” એ રીતે સ્વનના અને નિર્ણય કરીને બુદ્ધિમતી તે દવદતીએ વિચાર કર્યો કે-“શલ્ય ને સ્વામી કેઈ ન રા. મારા કર્મના ષથી આ બને આફત સાથે આવી પી.” એમ ધારી તે મુક્ત ક8 વિલાપ કરવા લાગી, કારણ કે શામાં આવી પડેલ સીએને ધીરજ ક્યાંથી હોય? “હે સ્વામિન ! હે મારા મનરૂપ કમળના મધુકર તે મને કેમ તજી દીધી ? શું તને હું ભારરૂપ થઈ
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy