SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ નળદમયંતીનું ચરિત્ર લિટર પણ છે વિદ્વાનો સમય એક મિત્રરૂપ છે. એવામાં દવદંતી બાલી કે ક , . * : "... ---- -----~-- વી આથમણું બાજુ નજીકમાં કેઈકનો વાસ મને લાગે છે. કારણ કે તેની ખાત્રી કરવા ગાના હંભારવ (બરાડા) કાન દઈને સાંભળે. માટે થોડી ભૂમિને ઓળંગીને આપણે આગળ જઈએ, ત્યાં રાત્રિ સુખે નીકળી જશે.” એટલે નલ માલ્યા–“હ ભીરૂ! (બીક) ત્યાં તાપસીના આશ્રમ છે, તેઓ સિધ્ધાદષ્ટિ છે, તેમની સંગતથી સમ્યકૃવ રતન નાશ પામે છે, જેમ કાંજીથી દૂધ સ્વાભાવિક રસ ને ધાદિ રહિત થઈ જાય છે, માટે અહજ સુખે સુઈ જા. તેમની તરફ મરજી નકર, અંગરક્ષકની જેમ હું તારા પર ભરીશ.” પછી તે પલવ શસ્વાપર નલે પોતાનું અવસ પાથર્યું, એટલે અરિહંત દેવને વાંદી અનેં પંચ પરમેહીનું સ્મરણ કરીને દેવદતી ત્યાં સુતી. હવે તેને નિકા આવી જતાં નલ ચિતવવા લા–“જેઓ સસરાને શરણે જાય છે, તેઓ જાતમાં અધમ પુરૂ છે, તે હું દવતીના પિતાના ઘરે શી રીતે જાઉં? માટે હૃદયને વશમય બનાવી, દવતીને અહીં તછને રંકની માફક પોતાની ઈચ્છા પ્રમાણે કયાંક ચાલ્યો જાઉંવળી શીલના પ્રભાવરૂપ શાશ્વત મંત્રથી આ મારી પ્રિયાને કોઈ ઉપદ્રવ થનાર નથી.” એમ વિચારી, છરીને મેંચીને તેણે પિતાનું અવસ કાપી લીધું અને દવદંતીના વરાપર પિતાના રૂષિરથી તેણે નીચેના આ બે લક લખ્યા-” ! - “ વિશ્વેજ જાવાળા, રાજીતવા જિ. ' , ગુ જ રા યોજના નિશ્ચિત છે ! પાછા વયમ, પિતા વચ વા . • अहं तु कापि न स्यातु-मुत्सहे हे विवेकिनि ! " ॥२॥ અથ વડવૃક્ષ જે દિશામાં છે ત્યાંથી વિદર્ભ દેશમાં જવાને આ માર્ગ છે અને તેની ડાબી બાજુએ કેશલદેશને રસ્તે જાય છે. તે પવિત્ર આશયવાળી ! એ બેમાંથી ગમે તે એક રસ્તે લઈને પિતાના અગર સાસરાના ઘરે જજે, પણ વિકિની! કયાં પણ રહેવાને મારું મન થતું નથી.” એ પ્રમાણે અક્ષરે લખીને અવાજ ક્યાં શિવાય રૂદન કરતે નલ ચેરની માફક હળવે હળવે આગળ જવા લાગ્યું. સુતેલી સ્વપ્રિયાને તેણે સિંહાવકનથી જોઈ, તે આગળ એટલે સુધી કે જેટલે સુધી તે અદશ્ય થઈ. પછી તે મનમાં ચિંતવવા લાગ્ય-મહા-અર્થમાં અનાથની જેમ સુતેલી તે બાળાને જે વાલ કે સિંહાદિક ખાઈ જશે તે શી ગતિ થશે? માટે રાતભર તેનાપર નજર રાખીને તેની રક્ષા કરૂં પછી પ્રભાતે મેં બતાવેલ ગમે તે રસ્તે એ ચાલી જાય.” એમ ધારીને તેજ પગલે પડી ગયેલ વસ્તુને લેવાને જેમ કોઈ ચિંતાતુર માણસ થશે તેમ તે પાછો વળે, અને ત્યાં જમીન પર આળોટેલી પિતાની પ્રિયાને જોઇને
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy